________________ 238 જનમમાં ચક્ષુ પામવાની યોગ્યતા જ નહિ રહે. તેથી એકેન્દ્રિય–બેઈન્દ્રિય–તેઇન્દ્રિયના અવતાર ! અગરપંચેંદ્રિયમાં જન્મસિદ્ધ અંધાપાના અવતાર મળશે !' સારી વસ્તુને દુરુપયોગ કરે એટલે? ફરીથી સારી વસ્તુ મળવાને નાલાયક બને. (4) જગતનું જવાના રસમાં (i) પિતાના આત્માનું (ii) ભગવાનનું અને (iii) પૂર્વ પુરુષાના પરાક્રમનું જેવા–વિચારવાને રસ રહેતું નથી, રસ નહિ એટલે પછી પ્રવૃત્તિ નહિ, અને પ્રવૃત્તિ થાય તે લખી. જગતનું અનુચિત જેવા કરવામાં આ એક મેટી એટ છે. એટલું જ નહિ, પણ (5) દેવદર્શનાદિ ધર્મ–ક્રિયા કરવામાં પણ (i) રસ– આનંદ નહિ આવે, કાં તો (ii) જતી કરશે, યા (ii) વિલંબે મૂકશે, અથવા (iv) ધર્મ ક્રિયા કરશે તે શુષ્ક દિલથી કરશે, અને (5) વચમાં આસપાસનું જોવા માટે ડાફોળિયાં મારશે! સાંજ પડ્યે પ્રતિકમણ કણ નથી કરવા દેતું ? “ચાલેને જરા બજારમાં આંટો મારી આવીએ” નેહી સંબંધીને જરા મળી આવીએ “ઘડી પાડોશી સાથે બેસીએ - આવા આવા ફેગટિયા રસ લાખ રૂપિયાના પ્રતિકમણની માંડવાળ કરાવે છે. ત્યારે જે એ બહારનું જેવાને રસ પડતું મૂક્યો હોય અને પ્રતિક્રમણ, યા મંદિરમાં પ્રભુભક્તિ, કે પૂર્વ પુરુષના