________________ [35] જૈન સાધુની ચર્ચા શ્રી સૂયગડાંગ –આગમના શબ્દોમાં જોઈએ તો આદ્રકુમાર મહર્ષિ 500 હસ્તિતાપને કહે છે કે વર્ષમાં એકજવાર એકજ હાથી–જીવને મારવા છતાં એ મારનારા તમે “પ્રાણાતિપાત (જીવહિંસા)ની અવિરતિ –ષથી મુક્ત નથી, કેમકે તમારે “મનવચન-કાયાથી કોઈ પણ જીવની * હિંસા ન કરવી ન કરાવવી, ન અનુમેદવી, - એવી ત્રિવિધ ત્રિવિધ પ્રતિજ્ઞા નથી; એટલે તમે હિંસા ન કરતા હો ત્યારે પણ હિંસાના દોષમાં જ બેઠેલા છે ! વળી એવા મહાકાય પંચેન્દ્રિય પ્રાણીના વધમાં પરાયણ તમારા લેકોને આશંસા–ષ પણ અતિદુષ્ટ હોય એ સ્વાભાવિક છે. સાધુની પાંચ સમિતિ:ત્યારે જૈન સાધુઓ તે અહિંસા ત્યાં સુધીની પાળતા ‘હાય છે કે (1) ચાલવાનું તે પણ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત માર્ગો પર ધૂસરા–પ્રમાણ લાંબી નીચી દષ્ટિથી કઈ જીવ ન મરે એ જોતાં જોતાં ચાલવાનું કરે છે, જેથી પગ નીચે કેઈ નાનું પણ જતુ ન મરે એવી એમને સાવધાની રાખવાની ઈરિયા-સમિતિ પાળવાની રહે છે. એમ, (2) બોલવાનું તે સત્ય નિષ્પાપ અને સામાને અપ્રિય કે આઘાત ન લાગે એવું, તેમજ કેઈ સ્થાવર જીવની પણ જ હિંસામાં નિમિત્ત ન બને એવું બોલવાનું, એવી ભાષાસમિતિ પાળવાની હોય છે. વળી,