________________ 174 એના શરીરે છિદ્ર છિદ્ર ચટકી રહી છે, શરીરની અંદરમાં પિસીને તીક્ષણ ચટકા મારી રહી છે, પણ અહીં તે ગુસ્સો કરે એ બીજા, ચંડકૌશિક નહિ. પંદર દિવસ ઘેર પીડા સહતે રહ્યો, મત આવ્યું ત્યાં સુધી સહતે રહ્યો, પણ લેશમાત્ર ગુ ન કર્યો. “મારે કોધ કરે હરામ છે” એવા દઢ સંકલ્પના બળ ઉપર પ્રકૃતિ શું કરે? પ્રકૃતિનું કાંઈ ઊપસ્યું નહિ. પ્રાણ ઊભા છે, ને સંકલ્પબળથી પ્રકૃતિ બદલાઈ ગઈ! પૂછો - પ્રા– ચંડકૌશિકને આવું સંકલ્પબળ શી રીતે આવ્યું? સંકલપબળને ઉપાય - ઉ - સંકલ્પબળ એ રીતે આવ્યું, કે એણે જાતિસ્મરણ : જ્ઞાનથી પૂર્વના સાધુભવમાં કરેલ ગુસ્સાનું ભયંકર પરિણામ - અહીં જોયું, તેથી હવે નો ગુસ્સો કરી ભાવી ભયંકર પરિ. * ણામ ઊભું કરવું નથી, એટલે ગુસ્સો ન કરવાને દઢ સંકલ્પ ક, નિર્ધાર કર્યો. આ સંકલ્પબળ ઊભું કરી કીડીઓના - ચટકા સહન કરવાનું શરૂ કર્યું. પૂર્વનું સાધુજીવન યાદ આવ્યું છે, એટલે એમાં જે શાસ્ત્રમાંથી શીખેલા કે “કો છે કોડ પૂરવતણું સંયમફળ જાય” એ નજર સામે તરવરે - છે તેથી સંકલ્પબળ પ્રગટ્યું છે, કોડ પૂર્વ વર્ષો સુધી સંયમ - પાળ્યું હોય, એનું ફળ કેટલું બધું મોટું હોય? સંયમમાં શું શું, અને સંયમના ફળમાં શું આવે? (1) સંયમમાં મહાવ્રતો પાળ્યા, (2) સાધ્વાચારે - આચર્યા; (3) પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિ આરાધી; (4) સાધુની