________________ - 188 જોઈને સ્તબ્ધ જ થઈ જાય છે કે આ શું ! આમ તો કુમારની મારા બ્રહ્મચર્યને પ્રભાવ હો તે હું પ્રેમકુશળ બહાર નીકળી જાઉં,'-એ ઘેષણ પર લશ્કર આખાના હાથ પગ સજજડ સ્થિર થઈ ગયેલા, તેથી તે સુભટો સ્તબ્ધ થઈ જ ગયેલા! પરંતુ, અહીં આકાશમાંથી વાજિંત્રનાદ અને જય હો અવધિજ્ઞાની મહાત્માને ! જય હૈ અવધિજ્ઞાની મહાત્માને !" એવા નારા સાથે દેવતાઓને નીચે ઊતરતા ' જુએ છે, એટલે વળી ગજબ ચકિત થઈ ગયા છે કે–આ તે કે ગજબને પુરુષ કે આપણને બધાયને હાથે પગેથી તંભિત કરી દે ! અને દેવતાઓ એની સેવામાં ઊતરી પડે!” દેવતાઓ નીચે ઊતરી સાધુવેશ હાથમાં લઈ રાહ જોતા ઊભા છે કે ક્યારે કુમાર ભાનમાં આવે અને એમને આ વેશ આપીએ! એ સ્વીકારી લે એટલે એમને વંદન કરીએ!” દેને આ રિવાજ કે ગૃહસ્થપણે અવધિજ્ઞાન શું, કે મેટું કેવળજ્ઞાન પામેલા શું, પણ પહેલાં એમને મુનિવેશ આપે, પછી વંદન કરે. દેવો તરફથી મુનિવેશ અને વિનંતિ કુમારની આગળ વાજિંત્ર વગાડતા અને “જ્ય હો અવધિજ્ઞાની મહાત્માને” એવો ના લગાડતા દેવતાઓ ઊભા છે, ત્યાં કુમારની મૂછ ઊતરી, બેઠા ક્યા, ને આ દેવેની ભક્તિનું દૃશ્ય જુએ છે, પણ એમને ચમકારો નથી થતો. કેમકે અવધિજ્ઞાન પામી મહાગંભીર બનેલા છે. દેવતા વિનંતિ કરે છે,–“ભગવદ્ ! આ મુનિશ સ્વીકારે.” રાજકુમાર તરત એ સ્વીકારી લે છે, જીવનભરનું ચારિત્ર ઉગરી લે છે, ને દેવતાઓ વંદના કરે છે તેમજ