________________ 192 વાના હતા, તેમાંથી તું બચે છે. તો જે તારી ઈચ્છા હોય. તો અનશન લઈ લે. એ વિચાર, કે મરતા બચે એ પાપ પિષવા નહિ પણ છોડવા બો .) હાથીની ભવ્ય વિચારણું ને અનશન : વાર લગાડે હાથી ? સમજે જ છે કે “હું ક્રૂર રીતે મારી નખાવવાનો હતો, તો એના કરતાં આ જાતે અનશન લઈ લેવું શું ખોટું ? એમાં વળી મેટા મહષિ સલાહ આપે છે, તો મેટાનું વચન માન્ય કરવું એ અહેભાગ્ય છે. મોટા મળે ક્યાં? અને મળે તે આપણને કહે ક્યાંથી? કેમકે મહાન પુરુષે તે પિતાની સાધનામાં મગ્ન હોય છે, અને એમાંથી મેં ઊંચું કરી કદાચ કહેવાનું કરે, તે ય તે માત્ર એગ્યપાત્ર જીવને કહે. તો આ મને પાત્ર સમજી કહે છે, માટે હવે અહોભાગ્ય માની બીજો વિચાર કરવાને ન હોય. લઈ લઉં અનશન.” એમ વિચારી હાથી માથું હલાવી સ્વીકારનું સૂચન કરે છે; અને મહર્ષિ એને અનશનનું પચ્ચક્ખાણ આપે. છે. બસ, અનશન સ્વીકારી હાથી મહષિને ફરીથી નમસ્કાર કરી જંગલમાં ચાલ્યા જાય છે. 500 તાપસેનું પરિવર્તન - આ જોતાં પ૦૦ તાપસે પ્રતિબંધ પામી જાય છે! આવીને મહર્ષિને નમસ્કાર કરી કહે છે, “ભગવાન ! આપને જીવદયા-પ્રધાન ધર્મ જે સાચે છે. અત્યારસુધી અમે મહાઅજ્ઞાન અને મિથ્યાત્વભર્યા અધર્મમાં કૂટાયા, પણ