________________ ૨૩ર કઈ જીવને બાળે, ને એમ મારે અસંયમ થાય, તેથી પિોતે કડક સ્થિર રહ્યા. () એમ, વચનથી સંયમમાં સુસ્થિર, એટલે એક પણ વચન એવું ન બોલે જેમાં અસંયમ થાય. દા. ત. મેતારક મુનિને સોનીએ પૂછયું મારા સોનાના જવલા ક્યાં? મુનિએ પહેલાં જોયેલું કે કૌંચ પક્ષી એ જવલા ચણી ગયું તે ઝાડ પર બેઠું છે. છતાં એમણે ન કહ્યું કે પેલું પક્ષી ચણી ગયું છે, કેમકે એમાં અસંયમનો સંભવ છે. એની એ જાણીને પછી કદાચ પક્ષી પર પત્થર મારી પક્ષીને નીચે પાડે ! મુનિ મૌન છે, એટલે તેની સમજ કે “મુનિએ જ લઈને સંતાડ્યા છે. તેથી ગુસ્સે થઈ મુનિના માથે ચામડાની પટ્ટી કચકચાવીને બાંધી, ને એમને તડકે ઊભા રાખ્યા. અહીં મુનિ એટલું પણ ન બેલ્યા કે " મેં નથી લીધા, કેમકે એમાં પણ કદાચ સેની એવું ચિતવે કે તે પછી નકકી પક્ષી ચણી ગયું, તેથી એને મારવા લે - એ અસંયમ થાય. * વચનથી સંયમ એટલે મુનિ ગૃહસ્થને એટલું પણ ન કહે કે “અહીં આવે” કેમકે એમાં એ ગૃહસ્થ જોયા વિના ચાલે એમાં કોઈ ઝણે જીવ મરવાને સંભવ છે; એમાં અસંયમ થાય. જ્યાં સાધુથી આટલું ય ન કહેવાય, તો બીજી દુન્યવી પાપ-પ્રવૃત્તિનું તો શાનું જ બોલાય? સામાયિક પારવાને આદેશ ન અપાય: જિન શાસનને સંયમમાર્ગ–ચારિત્રધર્મ અજોડ ટિને છે. ઈતર કેઈ ધર્મમાં આની જોડ ન મળે. એવી સંયમમાર્ગની સૂક્ષમતાઓ જૈન ધર્મમાં છે. શ્રાવક સામાયિક