________________ 193 અમારા અહોભાગ્ય કે આપ મળ્યા! તે હવે અમને આપને ધર્મ આપે.” આદ્રકુમાર મહર્ષિએ એમને પંચેન્દ્રિય-હિંસાના માનેલા ધમની સામે દલીલ કરી એમને નિરુત્તર તો કરેલા જ હતા, પરંતુ મિથ્યાત્વવશ કુધર્મના ત્યાગ અને સદ્ધર્મના સહર્ષ સ્વીકાર માટે એ ખચકાતા હશે, તે ત્યાં આ હાથીને ચમત્કાર જોતાં સ્તબ્ધ થઈ ગયા ! તેથી મિથ્યાત્વ સાવ ઓગળી ગયું, અને જીવદયા–પ્રધાન જૈનધર્મ માગે, અને મહર્ષિએ તેમને કહ્યું “ભગવાન પાસે ચાલે અને પ્રભુની પાસે સાધુધર્મ લે.” જુઓ એક આદ્રકુમાર મહર્ષિને ધર્મ ગાઢ મિથ્યાત્વમાં લાગેલા કેટલા બધા ને ય પ્રતિબોધ કરનારે. બને છે ! માટે કડો, એકનો ધર્મ અને કેને તારે ! એકનું પાપ અને કેને ડૂબાડે. એટલે હવે આપણું જીવનમાં ધર્મ સેવ કે પાપ પિષવા, એને બહુ વિચાર કરવા જેવું છે. વર્તમાન કે ભૂતકાળના મહાન પુરુષને જુઓ તે દેખાશે કે ભગવાન તીર્થકરદેવ સુદ્ધાં અને બીજા મહાન પુરુષ પહેલાં પિતાની જાત પર ધર્મની મહાકષ્ટમય સાધનાઓ ઉતારે છે, તે જ પછી સેંકડો હજારે લાખોને ધર્મ પમાડી જાય છે. કેવાં એમનાં ધન્ય જીવન! “લલિત વિસ્તરા”માં “ધમ્મ-નાયગાણું” ને આ અર્થ કર્યો કે પ્રભુ ધર્મના નાયક તે સ્વયં ઉત્કૃષ્ટ ધર્મ આરાધી પછી નાયક બનેલા. 13