________________ [38] સાધનામાં વિકરણ–ચોગ આ સાધના પણ ત્રિવિધે અર્થાત્ મન, વચન, અને કાયાથી અર્થાત્ ત્રિકરણથી કરતા રહેવાનું–મનથી સાધના એટલે મનમાં દા. ત. એજ સમ્યગ્દર્શન જ્ઞાન કે ચારિત્રના જ વિચાર ચાલતા હોય. વચનથી સાધના એટલે કે બેલવાનું થાય તે એનું જ પિષક બેલવાનું થાય. કાયાથી સાધના તે અપ્રમત્તપણે સમ્યગ્દર્શનને શુદ્ધ યા જ્ઞાનને શુદ્ધ કે ચારિત્રને શુદ્ધ કરનારી કરણી કરવાનું બને. ધર્મને એકેક પેગ સધાય તે આ ત્રિકરણ–શુદ્ધ સધાય; પરંતુ એમ નહિ કે વેશ્યાની જેમ મનમાં જુદું, વચનમાં જુદું અને કાયાથી જુદું! વેશ્યા બેઠી હોય કેઈના ખોળામાં, આંખને ઈસારે કરે બીજાને, સાંકેતિક બેલ બેલે ત્રીજાને, અને મનમાં વળી કઈ ચેથાને જ ધાર્યો હોય. એવું ધર્મસાધના કરનાર કાયાથી કિયા અમુક કરે, પણ વાણીથી બીજાને કાંક પૂછે! જવાબ દે! અને મનથી વળી કાંઈક જુદી જ વિચારણા ચાલતી હોય ! આ બધું વેશ્યાના ખેલ જેવું છે. ત્રિકરણ લેગ વિનાની ક્રિયા વેશ્યાના ખેલ જેવી. ધર્મ સાધના કરવાની તે મન-વચન-કાયા ત્રણેયથી કરવાની હોય. દા. ત. પ્રભુને “તુલ્યું નમઃ” “વીરાય નિત્યં નમઃ” એમ વચનથી તો કહીએ, પણ ત્યાં, સાથે જ કાયા એટલે કે માથું નમે, અને મન નમે, અર્થાત્ મન એ