________________ કુસંસકાર પડવાના. (3) એ કુસંસ્કારે પર ભાવી જીવનમાં ખરાબીઓ આવવાની. જીવ વિકથા-કુથલીથી શું કમાયો? રાખ ને ધૂળ; કશું સારું કમાય નહિ, ઉલટું ખરાબીઓ નંતરી ! માટે જ બહેતર આ છે કે રસવાળા વિષયનાં દર્શન-શ્રવણ-સ્મરણ જ ન કરવાં. કુમારનું બ્રહ્મચર્ય પાલન કેવું?– પેલા રાજકુમારે, “બ્રહ્મચર્ય એટલે બ્રહ્મચર્ય, એને અણીશુદ્ધ પાળવાનું, નવ વાડો સાચવીને પાળવાનું ક્યારે ય પણ મનમાં ય સ્ત્રીત પેસવા જ નહિ દેવાનું, આ માનસિક દઢ સંકલ્પ દઢ નિર્ધાર રાખે છે. એવા નિર્ધાર. "પૂર્વક કુમાર બ્રહ્મચર્ય પાળી રહ્યો છે. એટલે જ જ્યાં રૂપાળી કમીએ એના તરફ સ્વયં રાગથી જોયું છે, આક"ર્ષાઈ છે, ત્યારે પિતે એ પ્રમાણે તાકીને જોઈ રહેવાની તો વાત જ નહિ, પણ ત્યાંથી ઊભે જ થઈ જઈ ચાલતી જ પકડે છે ! આવી મેટી રાજા-રુફની ચાહીને આકર્ષાઈ જુએ, તે પિતાને એના પર રાગની એક મીટ માંડવાનું મન ન થાય? ના; ભય છે. કે “રખેને મારું શીલરત્ન મેલું થાય તો ?" એટલે અગમચેતીથી એનાથી દૂર જ રહેવાની વાત. એટલે તે રાજકુમાર તરત ઊઠીને ચાલતો થઈ ગએલ. નષ્ઠિક બ્રહ્મચર્યથી સશસ્ત્રસેના તંભિત : રાજકુમારે સંકલ્પબળથી નૈષ્ઠિક એટલે કે પિતાની હૃદયની નિષ્ઠાથી બ્રહ્મચર્ય પાળ્યું છે, પાળતે આવ્યો છે. અબ્રહ્મની એને ભારે સૂગ છે, અરુચિ છે, નફરત છે; તેથી