________________ 173 શિષ્ય કેવળજ્ઞાની મૌન છે, અને ગુરુ આચાર્ય વધતા.. શુભ ભાવમાં ધર્મધ્યાન ઉપર શુકલધ્યાનમાં ચડી ગયા! ચારે ય ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા! કેવા શિષ્ય! કેવા ગુરુ ! ગુ, ભારે ગુસાના સ્વભાવવાળા હતા, એમાંથી સીધા. વીતરાગ સ્વભાવવાળી બની જાય છે ! હે, સ્વભાવ ફરે ? પણ અહીં ફરી ગયે ને? ફર્યો તે કેટલે બધે ફરી ગયો? સામાન્ય ક્ષમાશીલ સ્વભાવ નહિ, પણ ક્ષાયિકક્ષમાના કાયમી સ્વભાવવાળા બની ગયા! તે પણ એક કોને નાશ નહિ, કિન્તુ માન, માયા, લેભ, રાગ, દ્વેષ, હાસ્ય, શેક, રતિ, અરતિ વગેરે સમસ્ત કાને સંપૂર્ણ નાશ! કહે છે “પ્રાણને પ્રકૃતિ સાથે જાય.શું પ્રાણને પ્રકૃતિ, સાથે જાય ? કે પ્રાણ ઊભા રહે અને પ્રકૃતિ જાય ખરી? કહો, પ્રકૃતિ બદલવાના વિશિષ્ટ ચિત્ત-પ્રણિધાન સાથે દૃઢ સંકલ્પ થાય ને એ સંકલ્પને બળવાન બનાવાય, તે. પ્રકૃતિને બદલ્યું જ છુટકે. પ્રકૃતિ બદલ્યાના દાખલા : જુઓ પૂર્વ પુરુષના જીવન; પ્રકૃતિ બદલ્યાના ઢગલાબંધ પ્રસંગ જોવા મળે છે. દા. ત. (1) ચંડકૌશિક સાપને પૂર્વભવેથી ઊતરી આવેલ. કે કોધિલે સ્વભાવ? પણ ભગવાનનાં “બુગ્ઝ બુક્સ ચંડકેસિયા !" એવા વચનથી એને જાતિસ્મરણ થતાં એણે કોધિતી જન્મસિદ્ધ પ્રકૃતિને પણ ઠુકરાવી દીધી !! શી રીતે? કહો, વિશિષ્ટ ચિત્ત–પ્રણિધાન અને સંકલ્પબળથી. કીડીઓ.