________________ 126 પિંડ માની એને હ હોય, તે પણ એમાં દેષ નથી, એ કહેનારે ખરેખર અનાર્ય જ છે. કેમકે, ખેાળના પિંડમાં પુરુષપણને સંભવ જ શાને હેય? તેથી એવાં વચન બેલવા કે “પુરુષને પિંડ માની હણીને એને શેકીને ખાય એને કઈ દોષ નથી, એ વચન જીવની હિંસાનાં તથા માંસભક્ષણનાં પ્રાજક હેવાથી અસત્ય વચન છે. વાણીથી પાપમાં પ્રેરણા કરવા જતાં પણ પાપકર્મ જ બંધાય. તેથી વિવેકી પુરુષ ભાષાના ગુણદોષ સમજી એવાં પાપ–પ્રેરક વચન ન બેલે, વસ્તુ કે પ્રસંગ અંગે યથાવસ્થિત બોલનારે હોય. એ એવા યુક્તિ-શૂન્ય અને અસાર તુચ્છ વચન ન બોલે કે,- “બાળપિંડ પણ પુરુષ છે; ને પુરુષ પણ ઓળપિંડ છે. તંબડું પણ બાળક છે ને બાળક પણ તુંબડું છે. તેથી આવું બેલનાર એ નથી તો સંસાર–ત્યાગી, કે નથી તો યથાર્થવાદી. મુનિપણના 3 નક્કર ધર્મ આ સાંભળીને બૌદ્ધભિક્ષુને બોલવાની જગા જ ન રહી; કેમકે મુનિપણાનાં (1) અહિંસાદિવ્રત, (2) સમિતિ-ગુપ્તિ, અને (3) સમ્યજ્ઞાન પૂર્વકની કિયાના સાધુ-ધર્મની સામે શું બેલી શકે ? છતાં અક્કડ ઉલ્લંઠ છે, એટલે આદ્રકુમાર મહર્ષિ એને કટાક્ષમાં કહે છે - મહર્ષિના કટાક્ષવચન:- “અહો ! તમે ખોળપિંડમાં પુરુષની કલ્પના કરી! ને પુરુષમાં બોળપિંડની કલ્પના કરી! તુંબડામાં છોકરાની કલ્પના કરી અને છોકરામાં તુંબડાની કલ્પના કરી! એમાં