________________ 135 છે; પરંતુ નહિ કે દા. ત. અંતરમાં તો માંસ ખાવાની લાલુપતા હોય, ને બહારમાં માંસાહાર નિરાશં ભાવે કરવાને દેખાવ કરે. વળી (2) મુનિઓ સુધાદિ પરીસહોની પીડાથી કંટાળી જતા નથી, પણ સમભાવે એને સહન કરનારા હોય છે. તેમ (3) કેઈના પર સ્નેહ - રાગના બંધને બંધાયા નથી હોતા. એ રીતે સંયમની આરાધના કરે છે. મુનિએ ત્રિકા-જગતના મનન કરનારા - બોધવાળા હોય છે. તેમજ મનુને ગ્રાન્ટ જ્ઞાન રૂરિ મુનિ એ વ્યાખ્યા મુજબ મુનિ ત્રણેય કાળના જગતને વિચાર રાખનારા હોય છે. એટલે એ જુએ છે કે, દા. ત. જીવને અહીં યથેષ્ટ આહારની લાલસા જાગી, તો વિચારવાનું કે એ ભૂતકાળમાં આહારની લાલસા પડ્યાથી જાગી. ઈષ્ટની લાલસા એ ઈષ્ટનાં અતીત ખૂબ પિષણનું પરિણામ છે; ને.... ' લાલસા મારવા વિચારણા : અહીં આહાર-લાલસા ખૂબ પિગ્યાથી લાલસાના પૂર્વ સંસ્કારમાં વધારે જ થવાનું છે. એથી ભવિષ્યમાં તુચ્છ આહારની પણ લાલસા અપરંપાર રહેવાની. દા. ત. કીડીને તુચ્છ એંઠવાડિયા અનના કણ પર પણ ભારે લાલસા ! અને એ લાલસાને દબાવનારું ત્યાં કઈ તત્ત્વ નથી તેથી એની પરંપરા ચાલે ! આમાં જીવની કેવી.