________________ 153 -નાને દોષ માનીએ છીએ. આમ સાધુને એક જીવની પણ 'હિંસાનું કરણ–કરાવણ–અનુમોદન મનમાં ય આવતું નથી. તેથી સાધુના એવી હિંસા વિનાની ભિક્ષા લેવાના વ્યવહારમાં લેશ પણ પાપ–આશંસા રહેતી નથી. સાધુનું ગમન ઇસમિતિથી : વળી તમે કહ્યું, “ભિક્ષાર્થે ઘરઘર ભમવામાં રસ્તામાં કીડી વગેરે કચરાય, નાશ પામે.”– એ પણ અમારે સૂર્યને અજવાળે ધૂસરા પ્રમાણ દષ્ટિ નીચી રાખીને, જીવ ન મરે એની ખૂબ કાળજવાળી ઈર્યાસમિતિથી જ જવાનું કરીએ, એમાં કયાં કીડી કીડા વગેરે એક પણ જીવને મારવાને અવકાશ જ છે? 42 દોષરહિત ભિક્ષા : “વળી સાધુ તે કર દોષરહિત આહારની ગવેષણ કરનારા, એટલે ષ–ષ કશું જોયા વિના આહાર મેળવ- વાની લાલસાવાળા નહિ; પણ એના બદલે સંયમને એક પણ દોષ ન લાગવા દેવાની જ તત્પરતાવાળા સાધુ હોય છે! એ કેટલે બધે ઊંચે નિરાશસભાવ છે! તમારે જાણી જેઈને આવા પંચેન્દ્રિય ત્રસ જીવ હાથીને અંતરના સંકુલેશમય પરિણામ કરી મારવામાં કયાં દેષ ન લાગવા દેવાને નિરાશસભાવ જ છે? તમે પૂછશે - સાધુને ભિક્ષાની આશંસા છતાં કેમ નિરાશસભાવ? પ્રવ- ભલે કર દોષ રહિત, પણ સાધુને આહારની આશંસાવાળા તે બનવું જ પડે ને ? સાધુ ભિક્ષાની આશં