________________ - 15 જુઓ મહાનુભાવ! તમારું દર્શન સંપૂર્ણ નથી, કેમકે પહેલું તે “પુરુષ અર્થાત્ આત્માને જે (1) એકાતે કુટસ્થ–નિત્ય, તથા (2) એક ચૌતન્યરૂપ, અને (3) બધાની સાથે સંબંદ્ધ મા, તે જ બાધિત છે. કેમકે એવું હોય તે “કૂટ–નિત્ય " એટલે તો ત્રિકાળ માટે કાયમના એક જ સ્વરૂપવાળે થયે, જેમાં કશું જ પરિવર્તન ન થાય. હવે જુઓ કે આત્મા સદાનો અપરિવર્ત્ય જ હોય તો પછી બંધ-મોક્ષની વ્યવસ્થા જ ન ઘટે. શી રીતે બદ્ધ? શી રીતે મુક્ત? જે આત્મા ય નિત્ય રૌતન્યરૂપ, અને જગતના પદાર્થો ય નિત્ય પ્રકૃતિરૂપ; તો તે એક વ્યાપક આત્માને એની સાથે હંમેશા સંબંધ જ રહેવાને ! પ્રકૃતિ સાથે ન બંધ કેને? અને જે તે બંધ નહિ, તે મિક્ષ કોનો? એમ જે બંધ નહિ તે નરકાદિ ચાર ગતિમય સંસાર કેવી રીતે ? તેમ જે ન બંધ જ નથી. તો મેક્ષ પણ નહિ ! વળી તમારા મતે આત્મા પ્રકૃતિથી બંધાયે જ નથી, પછી છૂટવાનું યાને મેક્ષ શું? એટલે જે મેક્ષ જ નહિ, તે મેક્ષ માટે કરાતાં તમારા વ્રત–અનુષ્ઠાન વ્યર્થ જશે ! કારણમાં કાર્ય એકાતે સત નહિ: “બીજું તમે જે કહે છે કે “આપણું ધર્મ સમાન છે, તે પણ હું કથન છે; કેમકે તમારે કારણમાં કાર્ય એકાન્ત સત્ છે, અને બંને એકાંતે અભિનન છે, દા.ત. માટી એ કારણ છે, ઘડો એનું કાર્ય છે. તે ઘડે કાંઈ નવે. નથી આવતો, માટીમાં છુપાયેલું જ છે. માટી પર કુંભારની. મહેનત થાય એટલે એ માટીમાં જ ઘડો પ્રગટ થાય. આ હિસાબે કહેવાય કે માટીમાં ઘડો સત્ છે. 10