________________ વળી માંસાહાર તો સંફિલષ્ટ પરિણામ પિદો કરનાર છે. - તેથી એ તો મુનિને ત્યાજ્ય જ છે. તેથી તમે જે કહ્યું કે “માંસ તો ભાતની જેમ ભર્યો છે, એ કથન યુક્તિવિરુદ્ધ છે, લોક-વિરુદ્ધ છે, અને બીજા દશનવાળાઓથી પણ વિરુદ્ધ છે. માંસાહાર યુક્તિવિરુદ્ધ એ રીતે કેતે તો પછી જે જે પ્રાણ-અંગ, એ ભઠ્ય, એ યુક્તિથી કુતરાનું માંસ પણ ભક્ષ્ય બની જાય! કદાચ કઈ રાક્ષસી પ્રકૃતિવાળાને એ પણ ભક્ષ્ય બનતું હોય, તો હાડકાં પણ પ્રાણી-અંગ હોવાથી એને એ પણ ભક્ષ્ય બની જાય! ત્યારે જે કહો કે, હાડકાં તો અપૂન્ય છે માટે ભક્ષ્ય નહિ, તે તે બુદ્ધના હાડકાં પણ અપૂજ્ય કરશે! વળી જે પ્રાણી-અંગમાત્ર એ ભક્ષ્ય હોય, તો તે દૂધની જેમ લેહી પણ ભક્ષ્ય બની જાય ! કેમકે, એ પ્રાણી -અંગ છે. ' વળી પ્રાણીસંગની દલીલથી “જે જે સ્ત્રી, તે ભાગ્ય.” એટલે પત્નીની જેમ માતા પણ સ્ત્રી હોવાથી બની જાય! પણ એ ભેગ્ય નથી. એટલે જ “જે જે પ્રાણી અંગ એ ભક્ષ્ય " એ કથન પણ યુક્તિ-વિરુદ્ધ છે. કે માંસાહાર લોક–દ્ધિ પણ છે, કેમકે લોકમાં ભાત અને માંસ સમાન નથી ગણાતા