________________ 123 પ્રમાદ જ છે, ને પ્રમાદ એ અશુદ્ધ ભાવ છે, મલિન ભાવ છે. ત્યાં ભાવશુદ્ધિ ન હોય.” - અહીં બૌદ્ધભિક્ષને પિતાને બચાવ કરવાની જગા ન. રહી, એટલે મહર્ષિને પૂછે છે, “તે તમારે ત્યાં ભાવશુદ્ધિ શી રીતે ?" આદ્રકુમાર મહષિ કહે છે, અમારે મુનિઓ ઊંચે, નીચે, ચારે દિશામાં નાના મેટા રસ અને સ્થાવર જીની, જીવના ચિહ જોઈને, સંભાવના કરતા રહી, એની હિંસા ન થાય એવી યતના. રાખે છે. જીવનાં ચિહ્ન આ છે - " ચ્છાનુસાર હલન-ચલન, અથવા પરાધીનપણે અંકૂન રેલ્પત્તિ, છેદ પૂરાઈ જ, ખોરાક વિના કરમાઈ જવું, ખેરાકથી પુષ્ટ પ્રફુલ્લિત થવું, વગેરે જીવના ચિહ્યું છે.. એમાં સ્વેચ્છાએ હલન-ચલન જડમાં નથી, માટે એ જીવ નથી. એ તો જીવ જ પિતાની ઈચ્છા મુજબ હાલે છે, ને ચાલે છે. અલબત્ આ લક્ષણ ત્રસ જીવેમાં જ જોવા મળે, પણ સ્થાવર જીવો વનસ્પતિ-કાયાદિમાં જોવા ન મળે, તે પણ ત્યાં બીજાં ચિહ્ન આ જોવા મળે કે અંકુરની ઉત્પત્તિ, છેદે પ્લાનતા,... ખારાક–પોષણ ન મળે તે કરમાઈ–સુકાઈ જવું...વગેરે વગેરે. વનસ્પતિ એ જીવ કેમ? : દા. ત. વનસ્પતિ તરીકે એક ધાન્યબીજ, એને ધરણીમાં સ્થાપન, જલસિંચન, વગેરે અનુકૂળ સામગ્રી મળે.