________________ 119 અને એ કરીને જે સંસાર–ત્યાગી બનીને મન-વચન-કાયાની ગુપ્તિએ ગુપ્ત અને ઈસમિતિ આદિ પાંચ સમિતિથી નિયં. ત્રિત જીવન જીવતા હોય, તેમજ બધી ક્રિયા સમ્યજ્ઞાન પૂર્વક કરતે હોય, એને જ ભાવશુદ્ધિ હોય, અને એજ ફલવતી બને. આનાથી વિપરીત મતિવાળા અને અજ્ઞાનથી આવરાયેલને બિચારાને તે અંતઃકરણ મહામેહથી વ્યાકુળ હોય છે, કેમકે, જેને નવકેટિશુદ્ધ અહિંસાનું વ્રત નથી, તેમજ જેને સમિતિ-ગુપ્તિનું જીવન અને સમ્યગ જ્ઞાન સહિતની કિયા નથી, એટલે તે એને મહમૂઢ પ્રવૃત્તિ જ રહેવાની. એને જે ખોળ અને પુરુષ વચ્ચે ભેદ પાડતા આવડતું નથી, ને ભાલે જ ઘંચો છે, જે “લા કપડું ખોલીને જુઓ કે અંદરમાં જીવંત પુરુષ છે? કે ખરેખર ખૂળને પિંડ છે?— આટલો ય વિવેક કરવાનું નથી આવડતું, એનામાં ભાવશુદ્ધિ કેવી? | સર્વથા અહિંસાના પવિત્ર દિલવાળાએ પહેલું તે હિંસક શસ્ત્ર જ શાનું વાપરવાનું હોય? એમ અગ્નિમાં પકાવવાની હિંસક પ્રવૃત્તિ જ શાની કરવાની હોય? ત્યારે જે જીવ પર નહિ પણ જડ પર શસ્ત્ર લગાવવું છે, તે તે પહેલાં એ નિશ્ચિત કેમ નહિ કરવું કે આ સામે