________________ 117 અોળ-દાડમ વગેરે મનગમતાં જમણ જમાડે, તે તે મહાસત્ત શ્રદ્ધાળુ ઉપાસકે મેટો પુણ્યસમૂહ ઉપાજે છે, ને એથી એમની દેવગતિ થાય છે. આ રીતે બુદ્ધ ભગવાને ભિક્ષુકને શીલધર્મ અને ઉપાસકોને દાનધર્મ ફરમાવ્યો છે, માટે હે આદ્રકુમાર રાજપુત્ર ! તમે બીદ્ધ સિદ્ધાન્તને સ્વીકારે.” શાક્યપુત્રીય અર્થાત્ બૌદ્ધભિક્ષુકે બૌદ્ધને કે ધર્મ બતાવ્યો ! પૂર્વના કાળે આવું ચાલતું હતું, ને આજે પણ એના અનુયાયી આ જ સિદ્ધાન્ત માને, એટલે છૂટથી માંસાહાર વગેરે ચલાવે, એમાં નવાઈ નથી. તમે જૈન ધર્મ પામ્યા એટલે તમારા દિલને આ સિદ્ધાન્ત બેસે નહિ. પરંતુ બૌદ્ધ ધર્મો અંતરના ભાવ ઉપર જ ધર્મ માળે, એટલે પછી, એને બાહ્યમાં શું બને છે એ જોવાનું રહ્યું નહિ. એટલે તે એ કહે છે ને કે “કપડે ઢાંકેલા ભલે જીવતા પુરુષને ખેાળને પિંડે માની ભાલે વિધ્ય અને અગ્નિમાં શેક્યો, તે કર્મ ન બંધાય! અને એનું ભેજન બનાવી બુદ્ધ ભગવાન અને એમના ભિક્ષુઓને જમાડો તે સ્વર્ગનું પુણ્ય ! અને તેથી દેવગતિ મળે!” આવા મહા મિથ્યા જ્ઞાનવાળા બૌદ્ધભિક્ષુઓ અહીં મહાજ્ઞાની આદ્રકુમાર મહર્ષિને પિતાને બૌદ્ધમત સ્વીકારી લેવા સલાહ આપે છે! એ ભલાળા કે બીજું કાંઈ ? આમાર મહર્ષિને ઉત્તર : ત્યારે મહર્ષિ ખૂબ શાન્ત, સૌમ્ય સ્વભાવવાળા અને જૈન ધર્મના માર્મિક બેધથી તત્ત્વપરિણતિવાળા છે; તેથી