________________ ભાલે વીંધી અગ્નિમાં શેકી નાખ્યો હોય, તે એ વીંધનાર -શેકનારને પુરુષ–હિંસાનું પાપ લાગતું નથી. એટલું જ નહિં પણ એ શેકેલું માંસ જે બુદ્ધ ભગવાનને પણ પારણા માટે ખાવું કપે, તે એમાં કઈ દોષ ન લાગે, તે પછી બીજાઓને તે ખાવું એગ્ય હાય, એમાં તે પૂછવાનું જ શું? કારણ એક જ, કે મનથી કેઈ હિંસાને દુષ્ટ પરિણામ નથી કર્યો. એમ સર્વ અવસ્થામાં મનથી જે હિંસાદિ કિયા ન વિચારી તે ત્યાં તસ્કિયા-જનિત અર્થાત્ હિંસાદિજનિત બંધ ન થાય. અમારે ત્યાં કહ્યું છે, કે બૌદ્ધમતે જ પ્રકારના કર્મમાં બંધ નહિ: “અજ્ઞાને પચિત, પરિજ્ઞાને પચિત, ઇર્યાપથિક અને સ્વપ્નાસ્તિક કર્મ બંધ નથી કરાવતું” (1) “અજ્ઞાને પચિત” એટલે મનથી તેવા હિંસાદિ કર્મ ન વિચાર્યા હોય, તે તેથી કર્મ ન બંધાય, પછી ભલે બાહ્યથી હિંસા થઈ હોય. (2) “પરિણાને પચિત” વસ્તુને અચેતન-જડ માનીને એના પર પ્રહારાદિ કર્મ કર્યું, ત્યાં બંધ ન થાય. (3) “ઈયપથિક” એટલે કે શુભ ઉદેશથી હાલવા-ચાલવાની ક્રિયા કરી, ત્યાં કર્મ–બંધ નહિ, (4) “સ્વપ્નાતિક” અર્થાત્ સ્વપ્નમાં હિંસાદિ કિયા દેખી, ત્યાં બંધ ન થાય. એટલે બૌદ્ધ કે બૌદ્ધભિક્ષુ આ રીતે કર્મ–બંધ નથી કરતા. એવા બૌદ્ધભિક્ષુની ભક્તિને લાભ કેટલે? તો કે 2010. બોધિસત્વ અને પાંચ શિક્ષાપદ ગ્રહણ કરનારા બૌદ્ધભિકેને જે. કેઈ ઉપાસક પચનપાચનાદિ કરીને માંસ. વચિત” તે બધા વસ્તુને પતિ કર્મ કર્યું છે