________________ અર્થ એ થાય કે “મરીચિ એટલે બધે દીર્ઘ સંસાર કેમ. ભટક્યા? તો કે પિતાના પાપે નહિ, પણ એવું ભગવાને જોયું હતું માટે ભટક્યા!” બેલાય આવું ? મરીચિ પિતાના પાપે રખડ્યા, પણ ભગવાને જોયું હતું માટે રખડ્યા એમ નહિ. જે એમ કહીએ કે “ભગવાને જોયું હતું માટે મરીચિ રખડ્યા. તે એનો અર્થ - “ભગવાનનું જ્ઞાન કેવું, તે કે સંસાર–ભ્રમણ કરાવનારુ” વાહ અક્કલ ! આવું બોલાય? આમ ભગવાનને અને એમના જ્ઞાનને ભવમાં ભટકાવનાર તરીકે #ર ચિતરાય? વાસ્તવમાં મરીચિને સંસાર વધી. ગયે એનું કારણ કેઈ જ્ઞાનીની દષ્ટિ નથી, જ્ઞાનીએ એમ. જોયું માટે મરીચિ રખડ્યા એવું નથી, ઊલટું એમ કહેવું જોઈએ કે જ્ઞાનીએ કેમ એમ જોયું? તો કે એ જીવ પિતાના પાપથી એમ ભટકવાને છે માટે જ્ઞાનીએ એમ જેયું. “જ્ઞાનીએ. જોયું માટે મરીચિ ભટકયો” એવું નથી, પણ “મરીચિ એમ. ભટકવાને હતો” માટે જ્ઞાનીએ એમ જોયું. તે હવે સવાલ ઊભે રહે કે “તો પછી મરીચિ કેમ. ભટક્યો?” એને જવાબ આ છે કે એણે ઉસૂત્ર-ભાષણ કર્યું, ઉપકારીને દ્રોહ કર્યો, માટે એ સંસારમાં ભટકતો થઈ ગયે.. ઉપકારીના દ્રોહની જેમ પૂજ્યની આશાતના પણ ભયંકર છે. દેરાસર જાઓ છે ને ? તો જેજે અજાણતા કેટલી આશા.. તના કરાય છે? ને જાણીને પણ આશાતના કેટલી કરાય છે? દેરાસરમાં આશાતના :ભગવાનને ધરાર કડક વાળાકુંચીના ગોદા મારે ખરા ને ?