________________ -શાસનની લ ના થાય! બીજાઓ આનો વર્તાવ જોઈને ધમ પરથી ઊભી જ છે, ધર્મ પર અભાવવાળા અને દુર્લભબાધિ બને છે! ઉપકારી ધર્મની નિંદા, ગુરુની નિંદા, માબાપની નિંદા, આ કળિકાળને પ્રભાવ છે. કળિકાળ આમ જ દુર્ગતિને પ્રેરે છે. માટે જ ખૂબ સાવધાન રહેવા જેવું છે. ઉપકારીને દ્રોહ, પૂજ્ય પુરુષની નિંદા, ને ધર્મની - હીલના –એ હિંસા–દુરાચાર વગેરે પાપ કરતાં ય અતિ અધમ પાપ છે. એનું કારણ, હિંસા દુરાચારાદિ પાપમાં હજી હૃદય કદાચ કેમળ હોય, એટલું સંકિલષ્ટ અને નિષ્ફર ન હોય, પરંતુ ઉપકારીને દ્રોહ નિંદા વગેરેમાં તે હૈયાના ભાવ અવશ્ય મહાસંકિલષ્ટ અને નિષ્ફર બનેલા હોય છે; તેથી જ એની બહુ દૂરગામી ખરાબ અસર પડે છે! દુર્ગતિઓના ભમાં જીવને ભટકતે કરી દે છે! મરીચિએ કપિલને ચેલે કરવાના લોભમાં, પિતાનામાં ધર્મ નહિ છતાં ધર્મ હોવાનું કહી ભગવાનના ધર્મને હેઠો. ઉતાર્યો. આ શું કર્યું? ઉપકારી ભગવાનને દ્રહ. તે પરિણામ શું આવ્યું ? એક કેડાર્કડિ સાગરેપમ–પ્રમાણ ભવ–ભ્રમણ ઊભું થયું ! એમ કહેતા નહિ કે “ભવભ્રમણ તે જ્ઞાનીએ જોયું હતું કે “મરીચિ છેલ્લા તીર્થકર થવાના છે એટલે એમને - સંસાર એટલે ચાલ્યો”—આમ ન કહેવાય, નહિતર તે એને