________________ પત્યું? ગોશાલક વાણિયા સાથે પ્રભુની સરખામણી કરવામાં પિતે નિબુદ્ધિક ઠર્યો. ત્યારે “મિંયા પડયા પડયા તે ય ટાંગ ઊંચી” ની જેમ ગોશાળક કુતર્કને છેલ્લે દાવ મૂકી ભગવાનને શિથિલાચારી સાબિત કરવા મથે છે - સમવસરણ કેના માટે? ગશાલક કહે છે - જુઓ મુનિ! દેવેએ મહાવીર માટે ઊભા કરેલા સમવસરણને, ચાલતાં દેવકૃત નવ કમળને, ને આરામ અર્થે દેએ ઊભા કરેલા દેવછન્દાને મહાવીર ઉપભેગ કરે છે. આ સમવસરણાદિ પ્રભુ માટે બનાવ્યા હોવાથી આધાકર્મ દોષવાળા કહેવાય. તે જેમ સાધુ આધાકર્મવાળા સુકામ આદિ સેવે તે સાધુ આધાકર્મ બનાવવામાં થયેલી હિંસાની અનુમતિના દેલવાળા બની એવું સેવવામાં શિથિલાચારી ને હિંસક કહેવાય, ને કર્મથી લેપાય છે; એમ મહાવીર પણ એ આધાર્મિક સમવસરણાદિને ઉપભેગ કરી અહિંસક શી રીતે ? તથા કેમ શિથિલાચારી ન કહેવાય? ને કેમ કર્મથી ન લેપાય?” અહીં આદ્રકુમાર મહાત્મા એને સચોટ ઉત્તર દેતાં કહે છે - આદ્રકુમારને રદિયે :સમવસરણાદિમાં પ્રભુને આધાકર્મ–દેષ કેમ નહીં: અરે! મહાનુભાવ! એ જુઓ કે સાધુ કેઈક આધાકર્મિક સેવે ત્યાં તે એને એ આધામિક વસ્તુ પર રાગ