________________ ૧જ વિશારદ, પંડિતે, માંત્રિકે, તાંત્રિકે જ્યાં ધર્મશાળામાં ભેગા ઊતરે છે ત્યાં ભગવાન મુકામ નથી કરતા, તે પ્રભુને એમની સાથે વાદ કરવામાં હાર–પરાભવ–અપમાન પામવાને ભય છે માટે ત્યાં નથી ઊતરતા.”– આ કહેવું એ બાલિશવચન છે; કેમકે સર્વજ્ઞ ભગવાનનું તે સમસ્ત કુવાદીઓને પ્રભુનું મુખદર્શન કરવું ય પાલવે એમ નથી, પછી પ્રભુની સાથે વાદ કરવાની એમની શી ગુંજાયશ? એટલે તો જુઓ અહીં અનેક પંડિતે ભેગા થયેલા છે, ને નજીકમાં મહાવીર ભગવાનને મુકામ છે, છતાં કેમ કેઈની એમની પાસે જવાની અને વાદ કરવાની હિંમત નથી? સારાંશ - “પ્રભુ જ્યાં સ્વ-પર ઉપકાર દેખે ત્યાં સામે જઈને પણ ધર્મદેશના આપે છે અને ઉપકાર ન દેખે ત્યાં મૌન રહે છે. એ હિસાબે આર્ય દેશમાં પણ જ્યાં સ્વ–પર ઉપકાર ન દેખે ત્યાં ન જાય એ સહજ છે. પ્રવ- પ્રભુ દેશના આપે એમાં પકાર યાને પ્રભુની પિતાની ઉપર ઉપકાર ખરે ? ઉ - હા, પ્રભુને પોતાને તીર્થકર નામકર્મ આદિ પુણ્ય કર્મ એવું છે કે તે ભગવાઈને જ સર્વથા ખપવાનું છે. તે પ્રભુ ધર્મદેશના દઈને જ એ ભેગવતા જાય છે, અને ક્ષીણ કરતા જાય છે. એ પ્રભુના પિતાના આત્મા ઉપર કર્મક્ષય થવાને ઉપકાર છે, તથા ઉપસ્થિત ભવ્ય જીવે પર ઉપકારનો લાભ તે મોટો છે જ.” ગૌશાળકને “પ્રભુ વેપારી હેવાને આક્ષેપ :ગોશાળક આમાં કાંઈ ફાવ્યું નહિ એટલે આ લાભ