________________ આદ્રકુમાર મહર્ષિ એવી સચોટ દલીલથી ઉત્તર કરે છે, એ સુગ્ય ઉત્તર કરે છે, કે ગશાળકને એ ઉત્તર અયોગ્ય યા ખોટો કહેવાની જગા જ નથી રહેતી. શાલકને પ્રશ્ન ત્યારે શાળક એટલી જ દલીલ કરે છે કે પ્ર-“તો પછી મહાવીરે પૂર્વે દીક્ષા લઈને તરત જ જીવના હિત માટે કેમ ઉપદેશ દેવા ન માંડ્યો ? અને ત્યાં જે ઉપદેશ ન દેતા મૌન રાખવામાં વાણીને સંયમ હતો તો અત્યારે પણ એમજ મૌન રાખી વસંયમ કેમ નથી પાળતા ? આદ્રકુમાર મહાત્મા કહે, મહાનુભાવ! ઉપદેશ દેવામાં વાણના ગુણ–દેનો વિવેક કરવાની આવડત જોઈએ છે. અતીન્દ્રિય પદાર્થોને સ્વતંત્રપણે ઉપદેશ કરવામાં, પહેલાં, પોતાને એ પદાર્થોનું પ્રત્યક્ષ જ્ઞાન જોઈએ. એ જ્ઞાન હોયા વિના અતીન્દ્રિય વસ્તુઓ માટે સ્વતંત્રપણે બોલવામાં અસત્ય આવી જવાનો મોટો સંભવ છે, ને એવું થાય તે વાણીસંયમ ન રહ્યો. તેથી હવે જુઓ કે ભગવાનને દીક્ષા લઈને તરત કેવળજ્ઞાન–સર્વપ્રત્યક્ષ જ્ઞાન નહોતું, તેથી એ વખતે ઉપદેશમાં અવિવેક અસત્ય આવી જ સુલભ હતો; માટે એ દોષ ન આવી જાય એટલા માટે એ મૌન રાખતા, વાસંયમ વાસંલીનતા પાળતા. હવે પ્રભુને કેવળજ્ઞાન પ્રગટેલું છે, તેથી બધા વિવેક જાણે છે કે,