________________ [28] આદ્રકુમારની ફરીથી દીક્ષા આકમારનું ગજબ નિર્મમત્વ–મહાસંયમ! આદ્રકુમારે એ રીતે પત્ની-પુત્રને સમજાવી દીધા, અને પિતે જાતે જ મુનિવેષ લઈ લીધે, સંયમની પ્રતિજ્ઞા કરી દીધી, અને નિર્મમ નિરહંકાર પ્રત્યેકબુદ્ધ બની ઘરમાંથી નીકળી વનમાં ગયા. ચારિત્ર લઈ વનમાં નીકળી પડ્યા એમાં પૂર્વને મહાન સંયમ–તપને અભ્યાસ છે; અને એમાં વળી હવે પૂર્વે સંયમ મૂકી સંસાર ખેડ્યાનાં પાપ નજર સામે તરવરે છે, ને એ દિલને ખૂબ ડંખે છે, એટલે હવે તે સંયમ–તપને પુરુષાર્થ પૂર્વે કરતાં એર વધુ ભભૂકી ઊઠડ્યો છે. મહાત્મા આદ્રકુમાર મહર્ષિ પ્રત્યેકબુદ્ધ તરીકે પૃથ્વી તળ પર વિચરી રહ્યા છે. ઘર મૂકતાં જ નિર્મમ અને નિરહંકાર બની નીકળ્યા છે, એટલે કશી. મમતા યાવત્ પિતાના શરીરની પણ મમતા રાખી નથી. તેમ કશું અહત્વ રાખ્યું નથી, એટલે કષ્ટ–ઉપદ્ર સહર્ષ વધાવી લે છે. 500 ચેરેને ભેટો: ચોરે કેણુ? : આદ્રકુમાર મહર્ષિ વિહારમાં એકલા રાજગૃહ તરફ મહાવીર ભગવાન પાસે જવા જંગલમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યાં એમને એક પલ્લી નાખી પડેલા 500 ચેરેને. ભેટો થઈ જાય છે. મહષિએ તે ચોરેને ન ઓળખ્યા. પરંતુ ચેરીએ એમને ઓળખી કાઢી ચકિત થઈ જઈ પગે પડીને કહ્યું, “આપે અમને ન ઓળખ્યા? અમને આપના. પિતાજીએ આપની સેવામાં ગોઠવેલા, તેજ અમે 500 સેવકે. છીએ. આપ તે અમને મૂકી એકાએક ભાગી ગયા ! અમે