________________ ચારે બાજુ ઘણુ તપાસ કરી, આપને પત્તો ન લાગે, તેથી અમને લાગ્યું કે જરૂર આપ જતા રહ્યા. એટલે અમે એક તે શરમાયા કે પિતાજીને હવે મેં શું બતાવવું તેમજ બીજું એ કે પિતાજીથી ગભરાયા કે " આપની રક્ષા ન કરી એના બદલામાં મોટી સજા કરશે તો? તેથી અમે વહાણુ પકડી એ દેશ જ છોડી અહીં આવ્યા. આપની તપાસ કરતાં આપ ન મળ્યા, તે ધંધે ક્યાં છે ? તેથી આ ચેરીને બંધ રાખે છે.” ચેરની વાત સાંભળી આદ્રકુમાર મહર્ષિ જુએ છે કે આ લોકોને બુઝવવાને અત્યારે કે સારે છે. અલબત પિતે એટલા બધા નિર્મમ નિસ્પૃહી છે કે એમને કઈ શિષ્ય કરવાની કશી જ તાલાવેલી નથી, પરંતુ એમને લાગ્યું કે આમના પર સહજભાવે ઉપકાર થાય એવો છે, તેથી એમને આ પ્રમાણે બે અક્ષર હિતના કહે છે, ચેરેને ઉપદેશઃ મહાનુભાવે ! આ તમે કેવી પાપકારી અને દુર્ગતિદાઈ જિંદગી જીવી રહ્યા છે? ચેરી રૂપી પાપવૃક્ષના બે ફળ છે - "(1) કદાચ પકડાયા, તે અહીં પણ મહાપીડા, મારપીટની રિબામણ, અને મેત; તેમજ (2) પરલોકમાં તો આ પાપના ફળમાં ભયંકર નરકની વેદના છે. કહે કે આવા પાપકર્મોની સજા નરકાદિ દુર્ગતિઓની કેદ છે. તેથી વિચારે કે આવા ઉત્તમ માનવ-અવતારે શું કરવાનું? (1) નકાદિ હલકી દુર્ગતિએના ભવાની જેલમાં પૂરાઈ -જવું પડે એવા પાપકર્મો કરવાના? કે (2) સદુગતિ–પરમગતિના સાધક સુકૃત કરવાના?