________________ જીવનું એકાકીપણું કેવું ? :"जातश्चैको मृतश्चैक, एको धर्मं करोति च / पाप स्वर्गसुखे जीवः श्वभ्रे गच्छति कः समम् / / मूढाः कुर्वन्ति ये मे मे, वपुःपुत्रगृहादिकम् / तेऽपि त्यक्त्वा च रोगार्ताः मज्जन्ति भवसागरे // " અર્થાત્, આ સંસારમાં જીવ એકલો જન્મે છે, અર્થાત પૂર્વના કેઈ સગાને કે કશી સંપત્તિને સાથે લઈ આવી. જનમતો નથી. અહીં જમે છે પણ એકલો અને મરે છે પણ એકલે, અર્થાત્ અહીં વહાલામાં વહાલા પણ કેઈ કસુંબીને સાથે લઈને મરતો નથી. તેમ ધર્મ અને પાપ. પણ જીવ એકલો જ કરે છે, કાં ધર્મ કરે છે, કાં પાપ કરે છે; એમાં બીજા ન પણ જોડાય એવું બને છે, અને એના ફળ સ્વરૂપે એકલે જ કાં સ્વર્ગમાં દેવતાઈ સુખમાં ચાલ્યા. જાય છે! કાં નરકના ઘેર દુઃખમાં એકલો જ પટકાય છે! ત્યાં કેણ એની સાથે જાય છે ? અરે ! પિતાનું શરીર પણ. સાથે જતું નથી, પછી પત્ની-પુત્ર વગેરે સાથે જવાની વાતે. ય શી ? છૂટી જનારાને “મારા-મારી કરનારા મૂઢ : ત્યારે શું તમને નથી લાગતું કે આવા અહીં જ ઊભા. રહી જનારા અને મરણ બાદ જીવને કશે સથવારે–સધિયારો. નહિ આપનારા શરીર સગા અને ઘરને “આ મારા, આ. મારા” એમ કરનારે જીવ મૂઢ છે? “મારા મારા કરીને. વળે છે શું? અંતે એ જ બધાને મૂકીને જ રેગથી એકલો.