________________ [4] પૂર્વ પતિ મેળવવા યુક્તિ અને 108 આયંબિલ મુનિને ઓળખવા યુક્તિ : શ્રીમતીએ મુનિને મેળવવા મુનિઓને દાન દેવાનું શરુ કર્યું; વળી એક અભિગ્રહ રાખે કે “મુનિને વહોરાવવું તે પગે પડીને વંદન કરીને વહોરાવવું એટલે જે મુનિ આવે એમને પિતાને અભિગ્રહ કહી વંદન કરે છે! પછી વહોરાવે છે. વંદન કરતાં પગે ચિહ્ન છે કે કેમ તે જોઈ લે છે. આમ ચાલ્યું એનું વહોરાવવાનું, પણ પિતે જોયેલા હાથીના ચિહ્નવાળા મુનિ દેખાતા નથી, એટલે એણે આયંબિલ શરુ કર્યા, ટેક રાખી કે જ્યાં સુધી પેલા ભટ્ટારક ન મળે ત્યાંસુધી આયંબિલ ચાલુ રાખીશ.” આંબેલ પર આયંબિલ ચાલે છે; 25.5.100 આયંબિલ થયાં, હજી ધારેલા મુનિને પત્તો નથી, છતાં એ થાકતી નથી. એને શ્રદ્ધા છે કે આયંબિલથી સર્વ–સિદ્ધિ થાય. પૂછે - પ્રવ- પણ સે અબેલ થઈ જવા છતાં ઈષ્ટસિદ્ધિ તે ન થઈ, તો ય શું શ્રદ્ધા રાખવાની ?