________________ એટલે જ આરોગ્ય માટે દવા-દારૂના ફાંફા માસ્વાને બદલે ધર્મનું જ શરણું લેવા જેવું. - જિનભક્તિ, સાધુસેવા, અને જીવદયા વગેરે ધર્મમાં પ્રવૃત્તિ ખૂબ વધારવા જેવી. વર્તમાનમાં આના સાક્ષાત્, પ્રભાવ દેખાય છે. જીવદયાના સાક્ષાત પ્રભાવનું દૃષ્ટાન્ત : એક જીવદયાનું કામ કરનાર ભાઈના ઘરવાળા એકવાર ચાલુ શારીરિક તકલીફમાં છેલ્લી સ્થિતિ જેવીએ પહોંચી ગયેલ. ડૉકટરે પણ આશા છોડી દીધી. હવે બાકી રાત પૂરી. કરશે કે કેમ એવી આખરી સ્થિતિ થઈ ગયેલી. ત્યાં શ્રાવિકા છોકરાને કહે, “તું જા, હમણાં જ . કસાઈખાને, અને કસાઈના છરા નીચેના બકરાને છોડાવી. લાવ. ભલે ગમે તેટલા પૈસા લાગે દઈ દેજે.” કરે ઊપડ્યો, ને કતલખાનેથી હમણું જ કપાઈ જવાને જીવ છોડાવી લાવ્યા, અને અશ્ચર્ય કે અહીં એ અબેલ જીવની દુવા મળી તે શ્રાવિકાબેનને તરત જ વળતા. પાણું થઈ ગયા ! બેન મરણાંત ઘાતમાંથી બચી ગયા. સવારે ઊઠીને ચાલીને દેરાસર ગયા ! શાને પ્રતાપ ? જીવદયા ધર્મને આરોગ્ય ધર્મનું ફળ છે. દેવતાઓએ પૂર્વ જનમમાં કરેલ ધર્મ દેવભવમાં જીવનભર અસંખ્ય વરસ સુધી, આરોગ્ય આપે છે. ત્યારે નારકીના જીવે પૂવે કરેલા જાલિમ વિષય-રંગરાગ, જીવહિંસા વગેરે અધર્મના ફળમાં એ બિચારે અસંખ્ય વરસો સુધી નરકની ઘેર અશાતામય. જાલિમ વેદનાઓ ભેગવે છે! ઊઘાડે હિસાબ છે -