________________ 17 તે ઉપરથી બજાર વચ્ચે આ ગંદવાડ કોઢવાને? જરાક રેકી રાખવાનું ભાન નથી?” ના, આ તિરસ્કારને એક અક્ષર બોલવાને પાસે છે નહિ. એ તો એજ જુએ છે “અરેરે ! આમને કેવું મોટું દરદ? બિચારા કેટલા પીડાતા હશે!” કહે છે “ચિંતા ન કરશે મુકામે લઈ જઈ બધું સાફ કરી દઉં છું, અને વૈદને ત્યાંથી ઔષધ ઉપચાર લાવી દઈશ, આપને શાતા થઈ જશે.” મહાત્મા આમ કહે છે ત્યારે દેવમુનિના ટોણાં, ઠપકાં, ને દંડાના ઠેકા ચાલુ છે, પણ મહાત્માની ધીરતા પણ અખંડ છે! બસ, મુકામે પહોંચ્યા. કપડા સાફ કરવા માટે વળી નંદીષેણ મહાત્મા પાણી લેવા નીકળે છે ત્યારે દેવમુનિ ધમપછાડા કરે છે, હલકા શબ્દો બોલે છે, પણ મહાત્મા દરેક વખતે હાથ જોડી " ક્ષમા કરે મારી ભૂલ થઈ’ ...એવા જ શબ્દ બોલે છે. કેમ વારુ ? કહે સામે લક્ષ્ય નક્કી છે કે “સાધુસેવા જ કમાઈ જવી છે, કષાય કે શરીરસેવા નહિ.” સેવા જ કમાઈ જવી હોય ત્યાં સહેજ પણ ઉકળાટ કે અધીરાઈ ન ચાલે.' . . - અહીંય દેવતાની કસોટી સાથે મહાત્મા પાણી લઈ આવ્યા, પણ જરા મોડું તે થયું જ, ત્યાં બિમાર મુનિ વળી તાડુકે છે “હરામખેર ! આટલું બધું મોડું? હજી તે કે જાણે મને ગેચરી તે ક્યારેય વપરાવશે? બદમાશ ! પાણીના નામે ક્યાં ભટકવા ગયો હતો ? આના કરતાં તે. મને મારી મસાણે મૂકી આવ. જુઓ મેટો વૈયાવચ્ચી! આવે ધુતારો? ઢગી? નિય? હરામખેર નહિ તે?” - મહાત્મા સમતાથી સાંભળી લે છે, કહે છે-“વાત આપની