________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
લક્ષ્મીના સમાવેશ થાય છે. તથા કાષામાં પણ ઋષિતના લક્ષ્મીને સમુદ્રની પુત્રી બતાવી છે. આ બધી પૌરાણિકાની વાત જાણવી. આ બધા કથાનકના સાર સપનું મળ સમજવા માટે છે.
.
કહ્યું છે કે “ સંપ ટકે આજ્ઞા થકી, તસનાથે તસનાશ. ”
અ
: વડીલેાની આજ્ઞા સચવાય તેાજ, સ`પ ટકે છે. વડીલેાની આજ્ઞાના નાશથી, ચાકસ સપના થાય છે.
પ્રશ્ન : પરંતુ કુટુંખમાં કેાઈ આળસુ હાય, પૈસેા કમાય નહીં, ઘરનું કામ કરે નહીં, એવાઓને કેમ ચલાવી લેવાય ?
ઉત્તર : દસ-વીસ, પંદર-વીસ ગાડાં જોડેલાં હાય, આગળ પાછળ ધારી બળદ–જોડેલા હાય, વચમાં ગળી ખેલેાનાં ગાડાં પણ હાય. સમૂહમાં તેઓ પણ ચાલ્યાં આવે છે. તેમ કુટુંબમાં પણુ, બધાએનાં પુણ્ય-શક્તિ-મુદ્ધિ સરખા ન હેાય. પરંતુ કેાઈના પુણ્યથી કોઈની અક્કલથી કાઈના ખળથી, કોઈની ઉદારતાથી કુટુંબ શાલે છે. કેાઈ કવિએ ગાયું છે કે:
જલથી કમલ શોભે, કમલથી જલ શાબે, જલ અને મલથી, સરોવર શાભે છે. મણિથી કંચન શાબે, કંચનથી મણિ શેલે, મણિ અને કંચન બને, થકી કરશેાભે છે.
ચંદ્ર થકી રાત શાભે, રાત થકી ચંદ્ર શાભે, ચદ્ર અને રાત બને, થકી અબર શોભે છે. નર થકી નાર શોભે, નાર્ થકી નર શાબે, નર અને નાર્ અને થકી ધર શે।ભે છે, । ૧ ।
અર્થ : જલ રહે તેા જ કમળ જીવે છે, વૃદ્ધિ પામે છે, અને ખીલે છે, અને કમળનાં વનાથી જ સરેાવરા શેાભે છે. તેને કમલાકરની ઉપમા અપાઈ છે. તથા ગમે તેવી સુવર્ણની વીંટી, હીરા જડેલા હાય તેા જ શાલે છે. અને હીરા પણ સાનાની વીંટીમાં જ હાય તા. સારા લાગે છે. આ મનેથી (હીરાની વીટીના ચેાગે ) હાથસારા લાગે છે. તથા ચંદ્ર ઉગવાથી–રાત્રિની અજબ શેાભા બને છે. અને રાત હેાય ત્યાં સુધી જ ચદ્રનુ ંતેજ રહે છે ( રાત્રિ ગયાથી ચદ્ર નિસ્તેજ બની જાય છે ). ચંદ્ર અને રાત બન્નેના યાગથી આકાશ પણ સુંદર જણાય છે. તેજ પ્રમાણે પુરુષાથી સ્ત્રીએ શાલે છે. અને સ્ત્રીએ વડે જ પુરુષા શાલે છે. અને જ્યાં સ્ત્રીઓ અને પુરુષા એના સમુદાય હાય, તેા જ ઘર શાભે છે. જે ઘરમાં એકલા બે-ત્રણ-ચાર પુરુષો જ હાય, તે વાંઢાનું ઘર કહેવાય છે. તે જરા પણ શેાલતુ નથી. તેમજ એકલી એ ત્રણ ચાર, કેવળસ્રીએજ હાય તેા, તે રાંડીરાંડા ગણાય છે. ટ્રાઈક કવિએ ગાયું છે કે :
“ સંઘ ચાલ્યા રે ગેાદાવરી, ગોદાવરીના સંઘમાં રાંડીરાંડ ઘણી, સંઘ ચાલ્યા રે ગાદાવરી.” “ સધ ચાલ્યા મધર દેશથી, તીથૅ દ્વારિકા મેાટુ ધામ રે, જેમાં કેવળ માનવ લંગોટીઆ તેમાં નારીનું એક નહીં નામ રે, સંઘ ચાલ્યા મધર દેશથી.