________________
સંપની મહત્તા સમજવા પૌરાણિક એક કથા
અહીં એક સંપની નાની પૌરાણિક કથા લખું છું,
એકવાર સમુદ્રના કિનારા ઉપર, એક ટીટેડીએ ઈંડાં મૂક્યાં હતાં. એટલામાંતે સમુદ્રની છળ આવી. ઇંડાં સમુદ્રના પેટાળમાં ઘસાઈ ગયાં. ટીટેડાની આખી નાત ભેગી થઈ અને પક્ષીઓના રાજા ગરુડજી પાસે ફરિયાદ કરી. ગરુડજીએ સમુદ્રને સમજાવ્યું. ઈંડાં પાછાં આપવા સમજાવ્યું. પરંતુ આખી દુનિયાની અબજોની મિલ્કતને, ઓહીયાં કરી જનાર સમુદ્ર, કેઈનું પાછું આપવા ધ્યાન આપે જ શાને? પરંતુ પક્ષીની જાતમાત્રના રાજા ગરુડજી, પણ પાછા પડે એવા હતા નહીં.
અને એમણે પિતાના પક્ષીઓ દ્વારા, જગતભરનાં પક્ષીઓને બોલાવ્યા. તેમાં મોટા-મોટા હાથીઓને પણ ઉપાડી જાય તેવા, લાખોની સંખ્યામાં ભારેડ પક્ષીઓ આવ્યા, અને એમણે મેટા મેટા પહાડે તેડી તેડી સમુદ્રમાં ફેંકવાનું શરૂ કર્યું. પહાડો નાખીને સમુદ્રને આખેને આખે, પૂર્ણ કરી નાખવાને નિર્ધાર કર્યો.
આ વાતની વિષ્ણુભગવાનને ખબર પડી. પક્ષીઓ પહાડો અને સમુદ્રના ઝઘડામાં, જગતને ઘણું ઘણું નુકસાન સમજાયું. છેવટે ગરુડનાસ્વામી વિષ્ણુભગવાને, સમુદ્રને સમજાવીને, ટીટેડીનાં ઇંડાં પાછાં અપાવ્યાં. અહીં સંપની જીત થઈ જાણવી.
પ્રશ્નઃ વિષ્ણુ ભગવાન ગરુડ અને સમુદ્રને કેમ સમજાવી શક્યા ?
ઉત્તર : આ કથા પૌરાણિક છે. પુરાણમાં ગરુડને વિષ્ણુ ભગવાનનું વાહન માનેલે છે. અને સમુદ્રને વિષ્ણુ ભગવાનને સસરે થાય છે. કારણકે વિષ્ણુની રાણી લક્ષ્મી, તે સમુદ્રની દીકરી થાય છે. એટલે એક બાજુ ગરુડ સેવક છે, તેને માને એમાં આશ્ચર્ય જ નથી. બીજી બાજુ “જેણે આલી બેટી તેની ગાઈન હેઠી છે આ ન્યાય છે, એટલે સસરે બિચારે જમાઈને દબાયેલું જ હોય. એ ન માને એ બને જ કેમ? પ્રશ્નઃ ગરુડ કૃષ્ણનું વાહન છે તેનું પ્રમાણ શું? ઉત્તર કાન્તt fg: સુવઃ રાજ |
અર્થ : અમરકોષ સ્વર્ગ વર્ગ કાંડ પહેલામાં બ્લેક ૩૧. નાગને નાશ કરનાર. વિષ્ણુનું વાહન. સુપર્ણ. અને સર્પોનું ભક્ષણ કરનાર. આ બધા ગરુડના નામવાચક શબ્દ બતાવ્યા છે.
પ્રશ્ન: સમુદ્રને વિષ્ણુ ભગવાનને સાસરે કેવી રીતે મનાય છે? ઉત્તર : પૌરાણિકની માન્યતા છે કે, સમુદ્રમાંથી ચૌદરત્ન નીકળ્યાં હતાં. તેમાં