Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ૧૦૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક)શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક ! છે પણ નાનોસુને નથી. સમ્યગ્દષ્ટિ માતાએ શિક્ષણ-સંસ્કારને વારસે એ અદ્દભૂત આપ્યા8 અપાવરાવ્ય જેથી મયણાસુંદરી અમર બની ગઈ. અને માતાને પણ અમર બનાવી ગઇ.
ભગવાનની આજ્ઞા મુજબની શ્રી નવપદજીની આરાધનાના પ્રતાપે શ્રી પાલ મહારાજાને છે કેઢ રોગ ગયે, સુવર્ણ સરખી કાયા બની, માતા સાથે પણ મેળાપ થયે. એકવાર 8 શ્રીપાલકુમાર તેમની માતા અને પત્ની મયણાસુંદરી સાથે દ્રવ્ય-પૂજા કરી પછી ૧ હું ભાવપૂજા કરી રહ્યા છે તે જ અવસરે મયણાસુંદરીની માતા રૂપસુંદરી- જેણી જયારે !
રાજસભામાં મયણાસું કરીએ કેઢિયા એવા શ્રીપાલને હાથ પકડ હારે રાજાથી છે આ રિસાઈ પોતાના ભાઈ પુણ્યપાલ રાજાના ઘરે જઈને રહી અને ભગવાનના વચંનેની વિચા8 રણાથી પિતાને શોક દૂર કરી ધર્મમાં મગ્ન બની છે. અને જયાં શ્રી આદિનાથ ભગઆ વાનનું મંદિર છે ત્યાં દર્શનાર્થે આવે છે અને આ ત્રણને જુએ છે ત્યારે ઘડીભર સ્તબ્ધ છે બની જાય છે. મયણને જોતાં ભ્રમ તે નથી થતું ને તેથી બરાબર નિરખીને નક્કી કરે છે છે કે-ચોકકસ આ નાની વહુ જેવી દેખાતી સ્ત્રી મારી દીકરી મયણા જ છે. તે વખતે છે તેના હાથમાં એ આઘાત થાય છે અને વિચારે છે કે-“આને મારી કુક્ષિ લજવી, # મારા નિર્મળકુળને મલીન કર્યું. પહેલા માને કે મયણાને વિષે આ સંભવિત નથી પણ તે આ વિચારે કે આ સંસારમાં કશું અસંભવ નથી. ખરેખર આ દીકરીએ આવું કુકર્મ કર્યું છે તેના કરતા મરેલી જન્મી હોત તો સારું હોત ? મારે પેટે પથરે પાક હેત તે સારું આ હેત.?—આ આઘાતના દુઃખથી એકદમ જોરથી રડાઈ ગયું.-મયણએ પાણ' વળીને જ જતા માતાને જોઈ અને કેમ રડે છે તે સમજી ગઈ. છે ખરેખર શીલ એજ સત્રીઓનું સાચું આભૂષણ છે, શીલધર્મ પ્રાણથી પ્યાર હોય, { શીલ રક્ષણ માટે મરવું પસંદ કરે તેવા આત્માને જ આ વાત સમજાય. બાદ આજના
વિલાસી અને વિકારી વાતાવરણમાં આ વાતની આચરણ તે ઠીક પણ વિચારણા કરનારા 8 પણ બહુ જ વિરલ મળે ! જે વાતાવરણે સારા આરારોને નાશ કર્યો બધા ભટકતા છે જેવા કર્યા તેની અસરમાં આવેલા આ બધુ ન સમજી શકે તેમાં નવાઈ નથી. આપણે { નંબર તેમાં ન આવી જાય તેટલી કાળજી રાખીએ તે ચોકકસ આપણે આપણી જાત # બચાવી આપણું હિત અને કલ્યાણ સાધી શકીએ, તે માટે જ આ પ્રસંગે વિચારાય તે છે લાભ થઈ જાય. પછી તે મયણાએ માતાજીની અસમાધિ જે રીતના દૂર કરી તે વાત !
સુનિહિત છે પણ માતાજીને જે શીલ ધર્મ ઉપર અપૂર્વ પ્રેમ હતું તેટલી જ મહત્તા ઈ ગાવી છે. પરમ શ્રાવિકા માતાના હૈયાની ભાવના શું હોય છે તે આ પ્રસંગ પરથી છે સારી રીતના સમજી શકાય છે અને તેટલે મર્મ જે આપણા હાથમાં આવી જાય તોય જ આ સંસાર આપણું માટે ભયંકર ન બનતા ભદ્રકર બની જાય, મનેહર_બની જાય, * સી પિતાના આત્માનું ભદ્ર કરનારા બને તે જ હયાની શુભ ભાવનાથી વિરમું છું.