________________
ધમ પરીક્ષા શ્લોક ૩
तदुक्त-सुनिश्चित मत्सरिणो जनस्य न नाथ ! मुद्रामतिशेरते ते ।।
माध्यस्थ्यमास्थाय परीक्षका ये मणौ च काचे च समानुबन्धाः ॥ [अयोगव्य द्वा. २७] इति कथं तद् भवभिः परीक्षानुकूलमुच्यते ? इति चेत् ?~सत्यं, प्रतीयमानस्फुटातिशयशालिपरविप्रतिप्रत्तिविषयपक्षद्वयान्यतरनिरिणानुकूलव्यापाराभावलक्षणस्य माध्यस्थ्यस्य परीक्षाप्रतिकूलत्वेऽपि स्वाभ्यपगमहानिभयप्रयोजकदृष्टिरागाभावलक्षणस्य माध्यस्थ्यस्य तदनुकूलत्वात् ॥२।। अथ मध्यस्थः कोहग्भवति ? इति तल्लक्षणमाह
मज्झत्थो अ अणिस्सियववहारी तस्स होइ गुणपक्खो ।
णो कुलगणाइणिस्सा इय ववहार मि सुपसिद्ध ॥३॥ (મધ્યયાનિશ્ચિતરાવદા તહ્ય મવતિ અનnક્ષ: નો લુણાવાહિનિદ્રા રૂતિ વાર સુગ્રસિદ્ધમ્ ] ___ मध्यस्थश्चानिश्रितव्यवहारी स्यात्, उपलक्षणत्वादनुपश्रितव्यवहारी च । तत्र निश्रा रागः, उपश्रा છે તેઓ જ જ૫ અને વિતંડાથી ભિન્ન અને તવજિજ્ઞાસુઓની ચર્ચાસ્વરૂપ એવા ધર્મ-વાદથી તત્ત્વને જાણી શકે છે. (જ્યાં સુધી કુતર્ક-કદાગ્રહ પકડાએલા હોય છે ત્યાં સુધી તત્વની સિદ્ધિની જિજ્ઞાસા કરતાં સ્વઅદ્ભુપગતસિદ્ધિની ઇચ્છાનું જ જોર વધુ હોવાથી ચર્ચા ધર્મવાદરૂપ બનતી નથી અને તેથી તવ હાથમાં આવી શકતું નથી.)
શંકા-સારી અને નરસી બંને ચીજ અંગે સમાનભાવ રાખવા રૂપ માધ્યશ્ય તે પરીક્ષા માટે પ્રતિકુલ જ છે. કેમકે ઊંચી ચીજને પણ નીચી ચીજ સમાન જ ગણવાનો આગ્રહ એ પણ એક જાતનો કદાગ્રહ જ હોઈ ઊંચી ચીજની વાસ્તવિક ઊંચતાને જાણવા દેતો નથી તો તમે કેમ એને પરીક્ષાનુકૂલ કહો છો ? અગવ્યવ છેદ કાત્રિશિકામાં કહ્યું પણ છે કે "હે. નાથ! એ વાત સુનિશ્ચિત છે કે જે પરીક્ષકો માથથ્યની ધજા પકડીને મણિસમાને જૈનધર્મ અને કાચસમાન ઇતરધર્મ અંગે “બધા ધર્મો સરખા છે” ઇત્યાદિ સમાનભાવને ધારે છે તેઓ ખરેખર સદ્ધર્મ પર (કે તારા પર) માત્સર્ય રાખનારા લોકથી જુદા નથી. . સમાધાન-તમારી વાત સાચી છે. પણ સામે એવી બે વસ્તુઓ રહેલી હોય કે એમાંની એક ચઢિયાતી હોવી અને બીજી ઉતરતી હોવી સ્પષ્ટ છે. તેમ છતાં એ વિશે કેઈને વિવાદ ઊભે થયો. એ વખતે આપણે તે સમભાવવાળા છીએ” “આપણે મન બધી વસ્તુઓ સરખી છે આવા અભિપ્રાયના કારણે ચઢિયાતી વસ્તુના ચઢિયાતાપણને સિદ્ધ કરી આપનાર યુક્તિઓ ન લગાવવા રૂ૫ માયશ્ય તો પરીક્ષાને પ્રતિકુલ છે જ. તેમ છતાં પિતે જે પક્ષસિદ્ધાન્ત સ્વીકારેલ હોય તે ઊડી જશે તો? એવો ભય પેદા કરનાર દષ્ટિરાગ ન લેવા રૂપ જે માધ્યશ્ય હોય છે તે તે પરીક્ષાને અનુકુલ જ છે. ખેટી પકડ રૂપ આ દૃષ્ટિરાગ જો હાજર હોય તે એ સ્વાસ્થૂપગત અયુક્ત પક્ષની બાધક સાચી પણ દલીલને મગજમાં જચવા જ ન દેતે હાઈ સત્ય નિર્ણય થવા દેતો નથી. પેરા મધ્યસ્થ પરીક્ષક કે હાય તેનું હવે લક્ષણ કહે છે–
[મધ્યસ્થ કેવો હોય ?]. ગાથાથ? અને મધ્યસ્થ અનિશ્રિત વ્યવહારી હોય છે, તેણે ગુણ પક્ષપાત હોય છે તેમજ કુલગણ વગેરેના પક્ષપાતરૂપ નિશ્રા હોતી નથી એવું વ્યવહારસૂત્રમાં કહ્યું છે.
અહીં અનિશ્રિત વ્યવહારીને ઉપલક્ષણથી અનુપશ્રિત વ્યવહારી પણ જાણી લેવો. તેમાં નિશ્રા એટલે રાગ, અને ઉપશ્રા એટલે . તેથી ફલિત એ થયું કે મધ્યસ્થ, રાગ-દ્વેષ રહિત