________________
પરીક્ષાનું સ્વરૂપ
महतेऽनर्थाय । यावानेव ह्यर्थः सुविनिश्चितस्तावानेवानेन निरूपणीय , न तु कल्पनामाण यत्तदसबद्धप्रलापो विधेय इति मध्यस्थाः । अत एव चिरप्ररूढमप्यर्थं कल्पनादोषभीरवो नाहत्य दूषयन्ति गीतार्थाः । तदुक्तं धर्मरत्नप्रकरणे [९९]
'जं च ण सुत्ते विहियं ण य पडिसिद्ध जणमि चिररूढ ।
समइविगप्पिअदोसा तं पि ण दूसंति गीयत्था ॥ ततश्च माध्यस्थ्यमेव धर्मरीक्षायां प्रकृष्टं (प्रधान) कारणमिति फलितम् ॥१॥ एतदेवाह
सो धम्मो जो जीवं धारेइ भवण्णवे निवडमाणं ।
तस्स परिक्स्वामूल मज्झत्थत्तं चिय जिणुत्तं ॥२॥ [स धर्मो यो जीवं धारयति भवार्णवे निपतन्तम् । तस्य परीक्षामूलं मध्यस्थत्वमेव जिनोक्तम् ॥२॥]
सो ध मोत्ति । यो भवार्णवे निपतन्त' जीव क्षमादिगुणोपष्टम्भदानेन धारयति स धर्मो भगवत्प्रणीतः श्रुतधारित्रलक्षणः, तस्य परीक्षामूलं मध्यस्थत्वमेव जिनोक्तम्, अज्ञातविषये माध्यस्थ्यादेव हि गलितकुनकंग्रहाणां धर्मवादेन तत्त्वोपलम्भप्रसिद्धः । ननु सदसद्विषयं माध्यस्थ्य प्रतिकूलमेष । કદાગ્રહમૂલક વકલપનાના તર ગરૂપ હોઈ અનાદરણય છે' એવી શંકા કરવી નહિ. આવી સ્વકપલ ક૯પના જ્ઞાનના અંશમાત્રથી જાતને પંડિત માનનારા અને યશ વગેરે માત્ર ઐહિક ચીજોમાં લુબ્ધ એવા જીનું મહા અનર્થ કરનાર બને છે. તેથી જેટલા પદાર્થો સુવિનિશ્ચિત હોય તેટલાની જ આ પરીક્ષાવિધિથી નિર્ણયાત્મક પ્રરૂપણ કરવી જોઈએ, કલ્પનામાત્રથી જે તે અસંબદ્ધ વાતે કરવી નહિ એવું મધ્યસ્થ કહે છે તેમજ આચરે છે). તેથી જ લાંબા કાળથી ચાલી આવતા “કેવલીને દ્રવ્યહિંસાને સંભવ” વગેરે રૂ૫ અર્થોને કલ્પનાપ્રયુક્ત અનર્થોથી બીનારા ગીતાર્થો જાણીને દેષિત ઠેરવતાં નથી. ધર્મરત્નપ્રકરણ (૯૯)માં કહ્યું છે કેજેનું સૂત્રમાં વિધાન નથી તેમજ નિષેધ પણ નથી તેમજ ગીતાજનામાં જે ચિરરૂઢ છે તે અર્થોને પણ સ્વમતિથી કાપનિક દેનું ઉદ્દભાવન કરીને ગીતાર્થે દોષિત કહેતાં નથી.” શ્લેકમાં રહેલ અપિ = પણ શબ્દથી શાસ્ત્રવિહત વાતોનો સંગ્રહ જાણ; અર્થાત તેને અને ઉક્તવિશેષણયુક્ત એવી શાસ્ત્રવિહિત વાતને પણ ગીતાર્થો દેષિત કહેતા નથી. આમ અભિનિવેશ. મૂલક ક૯૫ના ધમપરીક્ષાને ઉન્માગે ઘસડી જનારી હોઈ માયશ્ય જ ધમપરીક્ષાનું મુખ્ય કારણ હોવાનું ફલિત થાય છે. તેના આ જ વાતને ગ્રન્થકાર જણાવે છે :
[ પરીક્ષાનું મૂળ માધ્યચ્ચ ] ગાથાથ : ભવસમુદ્રમાં પડતા જીવને જે ધારી રાખે છે તે ધર્મ છે. મધ્યસ્થતાને જ તેની પરીક્ષાનું મુખ્ય કારણ શ્રીજિનેવરેએ કહી છે.
ભવસમુદ્રમાં પડતા જીવને જે ક્ષમાદિ ગુણ રૂ૫ ટેકે આપીને બચાવે છે તે ભગવપ્રણીત શ્રુત-ચારિત્ર સ્વરૂપ ધર્મ છે. શ્રી જિનેશ્વરે એ મધ્યસ્થત્વને જ તેની પરીક્ષાનું કારણ કહ્યું છે. અર્થાત્ પરીક્ષાને પરીક્ષક રૂપ મુખ્ય કારણ તે જ બને છે જેનામાં માધ્યયરૂપ યોગ્યતા રહી હોય. મધ્યથ્યથી જ જેઓના અજ્ઞાત વિષય અંગેના કુતર્કો દૂર થઈ ગયા
१. यच्च न सूत्रो विहितं न च प्रतिषिद्ध जने चिररूढम् । स्वमतिविकल्पितदोषास्तदपि न दूषयन्ति गीतार्थाः ।।