________________
૧૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
હોય છે, એટલે એ પુણ્યાત્માઓના તે ગણધર–નામકર્મનો ઉદય ત્રિપદીના શ્રવણ યોગે થઈ જાય છે. વળી તે સાથે જ શ્રી ગણધર ભગવાનોના આત્માઓમાં એ ત્રિપદીના શ્રવણથી એ અપૂર્વ ક્ષયોપશમ સધાય છે કે–એથી તેઓને ઉત્કૃષ્ટ મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. આવી કમસ્થિતિ અને ગ્યતા બીજા જીવોએ ઉપાજેલી હોય તે જ ત્રિપદીના શ્રવણ ચેગે દ્વાદશાંગીની રચના કરવા જેગું સામર્થ્ય તે છમાં પ્રગટે ને? દ્વાદશાંગી એટલે અજોડ આરી:
આટલું વિવેચન થયા બાદ, હવે તે તમે એ વાત ઘણું જ સહેલાઇથી વિચારી શકશે કે-દ્વાદશાંગીમાં હોય શું? કહો કે–દ્વાદશાંગીમાં ભગવાને કહેલી ત્રિપદીનો જ વિસ્તાર હોય. એક યા બીજા રૂપમાં પણ ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય વિષેની જ વાત દ્વાદશાંગીમાં હોય. જગતમાં છો ય અનન્તાનન્ત છે અને અજીવ પુદગલો એ અનન્તાનન છે. એ અનન્તાનન્ત જીવેના અને એ અનન્તાનન્ત પુદ્ગલેના ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય વિષેની વાત દ્વાદશાંગીમાં હેય. એને અર્થ એ થયે કે-જગતમાં બનેલી, બનતી અને બનવાની કઈ પણ અવસ્થાનું સૂચન દ્વાદશાંગીમાં ન હોય એવું બને જ નહિ. જેને જે ક્ષપશમ હોય, તેટલું તે તેમાંથી લઈ શકે. મિથ્યાત્વને ઉદય જોરદાર હોય તે રૂચે નહિ અને વિપરીત ભાવ પેદા કરે, મન્દ મિથ્યાત્વ હેય અને સુયોગ્ય નિશ્રા મળી જાય, તે લાભને ઘણે