________________
૧૦
પ્રવચન ૧ લું ચિઠ્ઠી આપવાની કહી. અહી સેનાની કિંમત આપે છે તે આગળ વધારે કંઈક મળશે. કેટલાકે “આવતો લાભ લીધો, ખેડૂત ટેકરે ને ખાડે પણ ખેતી કરે. ઓછો વરસાદ હોય તે ખાડે પાકે અને વરસાદ વધારે આવે તે ખાડે ખેતી કોહાઈ જાય, તે ટેકરા પર ખેતી કરે. કેટલાકે અર્ધી ધૂળ વેચી. જ્યાં આગળ દરિયાને કાંઠે ગયા તે અહીં માણસને ભાર પરાણે વેચાય તે છે. ધૂળ ફેંકી દો. તે પાણીમાં ફેંકી દેવી પડી. સેનાની ચિઠ્ઠી હતી તે તેને અપી. અધી કિંમત મળી. હવે જેને આખી દરિયામાં ફેંકી દેવી પડી તેની શી વલે? પુરી ચિઠ્ઠી મલે તેને આનંદ છે? આ ભવમાં કર્મરાજાએ આ શરીરરૂપી માટી વળગાડી છે. દરેક માટી લઈ આવવાનું છે. ધરમરાજાની કલમની દુકાન છે. ત્યાં સેનાની ચિઠ્ઠી લઈ લીધી. કેટલાક વાણીઆ અરધું ધરમ કરો અરધું કરમ કરો. કેટલકો ધરમ એટલે ધતીંગ માની આખી થેલી દરિયામાં ફેંકી, હવે પરભવને પાર પહોંચ્યા. વિચાર કરીએ તે ધર્મ જે છે તે કાજળ સાટે, કોલસા સાટે કોહિનૂર છે. લેવાવાળાનું નસીબ જોઈએ. અહીં જ ધર્મને છોડી જેમ અશિક્ષિત મનુષ્ય સાપને દેખે ત્યાંથી નાસે, ગારૂડી વિદ્યાવાળા સાપને ગળે વીંટે તે પણ ભય નહિ. તેમ અહીં જે મમતા પૂર્વકની મળેલી રિદ્ધિ, કુટુંબ, માલમત્તા એ અશિક્ષિતને સાપ પણ નિર્મમત્વભાવે મળેલી શ્રદ્ધ તે મદારીને સાપ, તેથી ચક્રવર્તી થાય ને ત ભવ મેકો જાય. ફસામણ ઓછી ન હતી. પણ મદારીને ગળે એટલે સાપ ઉખેડતાં વાર નહીં. તેમ જે ત્યાગ બુદ્ધિથી કરેલ ધર્મ એને અંગે જે રિદ્ધિસિદ્ધિ મળે તે મદારીના સાપ જેવી. તેથી સાકરની માખમીઠાશ લે અને ભય વખતે ઉડી જતાં વાર નહીં. આવા ધર્મનું સ્વરૂપ બાળક મધ્યય ને બુધ પુરષોને જાણવા યોગ્ય કેવી રીતે થાય તે અગે વર્તમાન