________________
વિશ્વ ઈતિહાસને પિતામહ ઈજીપ્ત
ઈજીપ્તને શ્રમમાનવ આ બધાના પડછાયામાં સળવળતે આપણે દેખી શકીએ છીએ. સાચા ઈજીપ્તનું એ લેક કલેવર બને છે. એનું સૌથી આગળ આવતું રૂપ ખેડૂતનું અને ખેતીવાડીનું છે. ઈજીપ્તની નાઈલ નદી આ લેકજીવનની નાઈલમાતા છે. ઈજીપ્તની બધી જમીનના માલિક ફારોહ છે. અને એને ખેડનારો માનવસમુદાય પેદાશને દસમે ભાગ ફારોહને કર તરીકે આપે છે. આ ઉપરાંત રાને મોટો સમૂહ જમીનદારે છે આ બધાને પણ ખેડૂતોએ પિતાની પેિદાશમાંથી ભાગ આપવા પડે છે. આખા ઈજીપ્તને ધનધાન્યથી તૃપ્ત રાખનાર ખેડૂતના જીવન વિષેનો ઉલ્લેખ ઈજીપ્તના એક લેહિયાએ નીચે પ્રમાણે કરી આપ્યો છે તે આજે પણ મેજૂદ છે.
“ખેડૂતનો દશમો ભાગ જ રહ્યા પછી અને બીજા કર ભરાઈ ગયા પછી તેના જીવતરના ચિત્રની તમે કલ્પના તે કરે ! ખેતરમાં ઊંદરોએ ઘઊં ખાધા પછી પક્ષીઓએ પિતાને ભાગ લીધા પછી અને લૂંટારાઓએ પોતાના ભાગ પડાવી લીધા પછી જમીન પર પડેલા પિતાના ભાગમાં આવેલા ઘઉંના દાણા એકઠા કરી ખેડૂત પિતાના હળ પાસે ટળવળે છે. હજુ પણ રાજાના ચેકિયાતને ભાગ આપવાનું બાકી છે. પિતાને ભાગ માગતા એ ખડા છે. હવે એની પાસે આપવાનું કંઈ બાકી નથી. એટલે પેલા ચેકીદારે એને ખેડુતને જમીન પર પછાડે છે. એની સ્ત્રી તથા બાળકેને પણ તેની સાથે બાંધીને નહેર પર લઈ જાય છે. પછી એ લેકે એને ઉંધે માથે લટકાવીને પાણીમાં ડૂબાડી દે છે. આખી ધરતી પર કેઈએને બચાવી શકતું નથી.”
ઈજીપ્તની ધરતી પર આ શ્રમમાનવ છે. એણે ફરજીઆત વેઠ કરવાની હેય છે. ઇજીપ્તની ધરતીને ખેડનારે આ શ્રમમાનવ નહેરે ખેદો હવે, રસ્તા બાંધતે હતે, પિરામીડે, દેવાલયો અને મહાલ માટે પથરાઓ ખેંચી લાવતે હતે. ઇજીપ્તની સંસ્કૃતિને બાંધનાર આ માનવસમૂદાયને માટે ભાગ દેવું નહિ ભરી શકવાને લીધે ગુલામ બનેલાં ગુલામને હતે. આ ગુલામોથી સંખ્યામાં હંમેશ ઉમેરે કરવા માટે સાથેના પ્રદેશમાંથી સ્ત્રી બાળકે અને જુવાનેને પકડી લાવવા માટે લશ્કરી ટુકડીએ ઉપડતી અને પકડાઈ આવેલાં માનની હરાજી થતી. ઈજીપ્તનું એક પુરાણું ચિત્ર લિડન સંગ્રહસ્થાનમાં આ કથા કહેતું ઉભું છે. આ ચિત્રમાં અનેક કેદીઓ ગુલામીના અથવા ઈજીપ્તના દેશ તરફ જાય છે. પથ્થર પર કોતરાયેલું પુરાણું જીવનનું જડેલું આ ચિત્ર પીઠ પાછળ બંધાયેલા હાથવાળી તથા લાકડાની બેડીઓમાં જકડાયેલી હતાશ ચહેરાવાળી મનુષ્યત્વની વિશદ મૂર્તિ આજે પણ દેખાડે છે.