________________
શ્રીમતી કંચનલક્ષ્મી હરગોવિંદદાસ મહેતા | (જયંતપેપરવાળા)
શ્રી કંચનબેન મહેતા ઘણાંજ ધાર્મિક તથા માયાળુ સ્વભાવના છે તે હંમેશા એ માને છે કે માણસની સ્થિતિ મુજબ કાંઈ પણ સારું કામ કરવું જ જોઈએ. કોઈ ને ઉપયોગી થવું જોઈએ. તે હંમેશાં કહે છે કે જેમ સુખી થાવ તેમ નમ્ર વધારે બનતા જાવ,
તેઓએ જયંત પેપર ગૃપની શરૂઆતમાં સાથે રહી સારી મહેનતથી કામ કર્યું છે તેમજ સારા ધાર્મિક વિચારોને કારણે આજે આખા કુટુંબને સુખી બનાવ્યા છે. સાધુ સાધવીજી પ્રત્યે હંમેશા માનભર્યા વિવેકથી સેવા કરે છે. તેમના પતિ હરગોવિંદદાસ મહેતા એક આપણા સમાજમાં તેમજ ભારતમાં પેપર ઈન્ડસ્ટ્રીઝમાં સારું સ્થાન ધરાવે છે. તે સવે કંચનબેન મહેતાને આભારી છે.
સ્વ, છોટાલાલ અંબાલાલ ઘડિયાળી
સ્વ. ડો. ચંદુલાલ લલ્લુભાઈ મહેતા
સ્વ. મણીબહેન ચંદુલાલ મહેતા સ્વ. માણેકબહેન ચંદુલાલ મહેતા
ની યાદમાં ડો. ચંદુલાલ લલ્લુભાઈ મહેતા
પરીવાર
Sws
હ
જન્મ તારીખ : ૨૫-૮-૧૮૮૬ મૃત્યુ તારીખ : ૮-૧૧-૧૯૬૪
| સંવત ૨૦૨૧ કારતક સુદ ૪ લિ. લીલાવતીબેન છોટાલાલ ઘડિયાળી