________________
૧૮
ખાનના નેતૃત્વવાળું સૈન્ય હતુ` કે પાછળથી તેમણે મૂકેલ સુખાનું સન્ય હતું તે જાણવા મળતું નથી.
અલક્ખાને સૌરાષ્ટ્ર પર આક્રમણ કર્યું તેની પહેલાનાં ઘેાડા વર્ષે એટલે કે ઇ. ૧૨૪૦ માં મારવાડના ખેરગઢમાંથી સેજકજી ગેહિલ જૂનાગઢ આવ્યા કારણ કે તેમણે જૂનાગઢના રા' ખે’ગાર ૩જાને પેાતાની પુત્રી પરણાવી હતી. રા' ખેંગાર ૩જાએ સેજકજી ગાહિલ ને પાંચાળ પ્રદેશનું શાહપુર અને ખીજા ખાર ગામે આપ્યા. સેજકજીએ પેાતાના પરથી સેજકપુર નામનું ગામ વસાવ્યુ. ત્યાર પછી તેમણે પોતાના પરાક્રમથી ઘેાડા વિસ્તાર વધા
સેજકજીના પુત્ર રાણાજીએ રાણપુર વસાવ્યું. ત્યાર પછી ગાહિલાની રાજધાની સિંહારમાં ગઈ, ને છેવટે ઇ. સ. ૧૭૨૩માં ભાવનગરનું નિર્માણ થતાં ત્યાં છેવટે ગેાહિલાના મુખ્ય રાજવંશ વિસ્તાર પામ્યા, તેમના રાજ્યશાસનની વિષે આપણે આગળ જોશું, ગાહિલેાની ઉત્પત્તિ વલભીના શીલાદિત્ય ૭ માના પુત્ર ગેહા પરથી થઇ છે એવી એક માન્યતા છે જ્યારે ખીજા કેટલાક ગ્રહ રક્ષણ કરવું ઇ-પૃથ્વી. એમ પૃથ્વીનુ` રક્ષણ કરનાર તરીકે વ્યુત્પત્તિની દૃષ્ટિએ આપે છે.
ગાહિલેાની ખીજી શાખા સેજકજીના ખીજા પુત્ર શાહજીથી પાલિતાણાની ઊતરી આવી. ને સેજકજીના ત્રીજા પુત્ર સારંગજીથી ઊતરી આન્ચે. ત્યારપછી છેક ૧૭૦૩માં થયેલા ભાવનગરનું નિર્માણ કરનારા ભાવસિંહજીના પુત્ર વીસેાજીથી વળાના ગોહિલવ ́શી ઠાકરા ઊતરી
આવ્યા.
હવે પાછા ફરીથી આપણે ચૂડાસમા વંશના રા' માંડિલકથી અધૂરો મૂકેલા ઇતિહાસ પૂરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કરીએ. ઇ.સ. ૧૨૯૧થી જૂનાગઢના રા' ના હાથમાંથી વંથળી તે જગતસિંહ નામના રાઠોડના હાથમાં ગયેલું ને તેના વંશજોએ લગભગ સેા વર્ષાં વંથળીમાં રાજ્ય કર્યું, રા' માંડલિક ૧લા ઈ.સ. ૧૩૦૬માં માં મૃત્યુ પામ્યા. ત્યાર પછી એ વર્ષોં રા' નવઘણુ ૪થા એ રાજ્ય કર્યું. ત્યારપછી રા' મહિપાલ ૪થા ઇ. સ. ૧૩૦૮માં સેારડને ધણી થયા. તેણે સત્તર વર્ષ સુધી રાજ્ય કર્યું. તેની પછી રા' ખેગાર ૪ થા ગાદી પર આવ્યા. તેણે પેાતાના વિસ્તારમાંથીને બને તે આખા સૌરાષ્ટ્રમાંથી મુસલમાન સુખાને હાંકી કાઢી, સૌરાષ્ટ્રને પેાતાના હસ્તાગત કરવાનેા વિચાર કર્યાં. તદ્દનુસાર તેણે મુસલમાન સુખા સામે ભયંકર લડાઈ કરી, તેને કાઢી સૂકા અને પ્રભાસપાટણુ પહેલી જ વાર પેાતાના રાજ્યમાં લઈ સામનાથને જીર્ણોદ્ધાર કરાગ્યેા.
પરંતુ તેના વિજય લાંબે વખત ટકચેા નહિ. મહમદ તઘલખે મેાટા સૈન્ય સાથે જુનાગઢ પર ચડાઇ કરીને એ વ લગભગ જુનાગઢ ને ઉપરકોટ હાથ કરવામાં ગાળ્યા. છેવટે રા'ને તેનું રાજ્ય પાછુ સાંપી દિલ્હી ગયા.
ઈ. સ. ૧૩૪૬માં મહંમદ તઘલખને ફ્રી એકવાર ગુજરાત સૌરાષ્ટ્રમાં આવવુ' પડયું. તઘન નામના સરદારે ગુજરાતના મુસલમાની સુખા સામે બીજા કેટલાકના સાથ લઇ ખળવા કર્યાં. મહમ્મદ તઘલખ મોટા સૈન્ય સાથે ગુજરાતમાં આળ્યે, અણુહિલવાડ જીત્યું, ત્યાં શાંતિ ને વ્યવસ્થા સ્થાપી. તે દરમ્યાન તદ્દન ભાગીને જુનાગઢમાં રા’ના આશ્રયે ગયે, રા’એ તેને આશરે। દીધા, ૧૩૪૮માં મહમ્મદ તઘલખે આથી જુનાગઢ પર ફરીથી ચડાઇ કરી, જુનાગઢ પડયું. તઘન ત્યાંથી સિંધમાં નાસી ગયા. મહમ્મદ તઘલખે આસપાસના પ્રદેશમાં વ્યવસ્થા સ્થાપવ!માં સમય ગાળ્યો. ૧૩૪૯નું ચામાસું
www.umaragyanbhandar.com