________________
( ૨૦ )
આવી. તે સ્ત્રીરત્નને જોતાં જ રાજા વિચારમાં પડયા. અહા ! આવા નિર્જન પ્રદેશમાં આ સુંદરી કાણુ અને કર્યાંથી? શું તેણીની લાવશ્મત! ! શું તેણીનુ અદ્ભુત રૂપ ! શુ તેણીનું સૌભાગ્ય ! આ સુદ રીને જેણે બનાવી છે તે જ તેણીના રૂપ, ગુણાદિનું વર્ણન કરવામાં સમર્થ છે. ઇત્યાદિ વિચાર કરતા રાજા, તે સુંદરી શું કરે છે તે તરફ ગુસષણે નિહાળી નિહાળીને જોવા લાગ્યા.
તે સુંદરીના મુખ ઉપર સુખકાશ ( ભગવાનની પૂજા કરતી વખતે મુખ, નાસિકા આગળ જે રૂમાલ બાંધવામાં આવે છે તે) હતા. તેણુ'ના હાથમાં સુગંધી પુષ્પો હતાં. મંદિરમાં સન્મુખ એક સુંદર શ્યામ વર્ણવાળી મુનિસુવ્રતસ્વામી (વીશમા તીર્થંકર) ની પ્રતિમા હતી તેની તે પૂજા કરતી હતી. પૂજન કર્યાં બાદ ઉચિત સ્થાનકે એસી વિધિપૂર્વક વંદન કરી અત્યંત ભકિતભાવથી તે જિનનાથની. સ્તવના કરવા લાગી.
“ હે નિમðળ કેવળજ્ઞાની ! સંપૂર્ણ જ્ઞાન થી ત્રણ ભુવનન મેહાંધકારને હણનાર, મેહરૂપ મહાનુભટને ભેદનાર, મુનિસુવ્રતસ્વામી તું જયવંત રહે, જયવંત રહે. હે કૃપાળુ દેવ ! પુલકત અંગ અને વિકસિત નેત્રવડે, જેઓએ તારું મુખકમળ કયારે પણ દેખ્યુ` નથી. તે જીવેા દીન, દુખીયાં થઇ નિરંતર ખીજાનું સુખ દેખ્યા કરે છે. હે પ્રભુ ! જેણે ભકિતપૂર્વક તારા ચરણકમળને નમસ્કાર કર્યો નથી તે જીવા પવનથી ધ્રુજાયેલ વૃક્ષાની માફક, બીજા જીવાની આ-ગળ નિરંતર પેાતાના મસ્તકા નમાવ્યા કરે છે.
હૈ ત્રિભુવન પ્રભુ ! જે મૂઢ પ્રાણિઓએ તારો સેવા નથી કરી, તે જીવા, હાજી, જી સાહેબ, અન્નદાતા, જો હુકમ, વિગેરે ખેલતા સામાન્ય મનુષ્યની પણ સેવા કરે છે.
હે જગદીશ ! જેણે તારું પૂજન કર્યું નથી, જેણે તારી રતવના