________________
( ૧૯ )
થયેલા! (સ્નેહ-સંધિથી જુદી પડેલી ) અને દેરથી તૂટેલ સઢવાળા– ગુણસમૂહથી રહિત થયેલી ) રાજાએ નીચ સ્ત્રીની માફક તે વહાણુને તત્કાળ ત્યાગ કર્યાં.
ગંભીર, આરપાર વિનાના અને દુઃખદાઈ ભવસદ્રમાં, ઉત્તમ મનુષ્યપણું જેમ દુ:ખે મળી શકે છે, તેમ આવા દુઃખદ સમુદ્રમાં ઘણી મહેનતે રાજા વિમળપ°તને મેળવી શ કયા; અર્થાત્ વઠ્ઠાણુ મૂકી દઈ ઘણી મહેનતે રાજા વિમળષત પાસે આવ્યે .
સુકુમાળ શરીરવાળા સુખી રાખને ક્ષુધા અને તુષા ધણી લાગી હતી, તેનામાં ચાલવાની શકિત ઘણી ઓછી થઇ ગઇ હતી, તથાપિ - કાંઇક સારી આશાથી ધીમે ધીમે ઘણી મહેનતે તે પહાડ ઉપર ચડી શકયા. ઉપર ચડયા પછી આજુબાજુ નજર કરતાં નજીકના એક શખર પર રમણુક એક મદિર તેના દેખવામાં આવ્યું. રાજા ત્યાં ગયે. પાણીની તપાસ કરતાં તે મંદિરના દ્વાર નજીક નિળ પાણીથી ભરેલી એક વાવ તેના દેખવામાં આવી. તેની અંદર ઉતરો, પાણી પીને રાજા કાંઇક શાંત થયા. વાવથી બહાર આવી મંદિરના દરવાજા આગળ છાયામાં વિશ્રાંતિ લેવા માટે ખેડે, ત્યાં બેઠાં ખેડાં મંદિર તરફ નજર કરતાં તે દ્વાર આગળ એ પાદુકાઓ (મેાજડીએ ) તેના જોવામાં આવી. તે જોતાં જ વિસ્મય પામી રાજા વિચારવા લાગ્યા. આ દેવમંદિર હોવાથી તેના કાણુ ભક્ત સિદ્ધપુરુષ (આકાશમાં ચાલવાવાળા) અહીં આવતા હોવા જોઇએ. અને આ પાદુકા પણ તેનો જ હોવાને સંભવ છે. તે પાદુકાને માલિક કોણ હશે ? તેના તરફથી પેાતાને કાંઇ મદદ મળશે કે કેમ ? તેને નિશ્ચય કરવા માટે રાજા તત્કાળ ત્યાંથી ખેડે થયા અને મંદિરમાં જઈ તપાસ કરવા લાગ્યા.
તપાસ કરતાં તે દેવભુવનમાં એક સુંદર ! તેના દેખવામાં # પહાડની ચારે બાન્નુ સમુદ્ર હેાવાથી આકાશગમન કરવાવાળા ખ્રિસપુરૂષની શંકા થઈ,