________________
અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન
તમને ભગવાનના મન્તવ્ય હેમાળે ૐ સૂત્રની વાસ્તવિકતા સમજાશે, અને જમાલિનુ માનવું મિથ્યા મનાશે
જે સમયમાં કેવળજ્ઞાનવરણીય કર્માંના ક્ષય થાય તે જ સમયે કેવળજ્ઞાન માના છે! ને ? શી રીતે ? કયા સૂત્રે ? સમયના કાળમાં ક્રિયાકાળ તથા નિષ્ડ!કાળ જુદા શી રીતે પડે?
વ્યવહારની અપેક્ષાએ શુભ પરિણામ થાય ત્યારે સંવર, નિર્જરા અને પુણ્યની પ્રાપ્તિ, તથા અશુભ પરિણામ થાય ત્યારે પાપબંધની પ્રાપ્તિ થાય છે. પરિણામની સાથે ક્રિયા પહેલાં જ પુણ્ય તથા પાપના અંધ થાય છે ને ?
ક્રિયાકાળ તથા નિષ્ઠાકાળ સમયની અપેક્ષાએ સાથે માનીએ તે જ તે ઘટી શકે. તેથી તેા શ્રી ધર્માંદાસગણિએ ઉપદેશમાળામાં કહ્યુ` છે કે. 'ज' ज' समयं जीवो, आविसइ जेण जेण भावेण । सो तंमि तंमि समये, सुहासुहं बंधए कम्मं ' ॥ गा० २४ ||
જે સમયે જીવ શુભ કે અશુભ પરિણામમાં પ્રવેશ કરે તે જ સમયે તે પુણ્ય, પાપને બંધ કરે છે. અર્થાત્ જીભ, અશુભ કમ આંધે છે. જો ક્રિયાકાળ તથા નિષ્ઠાકાળ સાથે ન મનાય તેા ખંધ, આશ્રવ, સંવર, નિર્જરા, મેાક્ષ વગેરેની વ્યવસ્થા પડી ભાંગશે. આથી સિદ્ધ છે કે જે સમયમાં કારણ તે જ સમયમાં કાય . ભગવાને તેથી જ હેમા દે’ કહ્યું.
6
6 જલિએ જરાક ફેરફાર કરી કહ્યુ ટે વઢે’ ખસ, આટલા જ ફરક માટે ભગવાનના ભાણેજ અને જમાઈ છતાં, પાંચસે રાજપુત્રો સાથે દીક્ષિત થવા છતાં, જેની સ્ત્રી હજાર સ્ત્રીએ સાથે દીક્ષિત થઈ હાવા છતાં પણ તેવાને ય આ શાસને બહાર ધકેલી દીધા. એક વચન પ્લટાવનારને પણ આ શાસનમાં સ્થાન નથી. તમે તે। કહા છે ને કે ‘એમાં શું ?' પણ આ શાસનમાં એવુ' એમાં શું થઈ ગયું ?' એ ચાલતુ નથી.
અભવ્ય પ્રરૂપણા સાચી શાથી કરે છે? ભવ્યના જેવી પ્રરૂપણા શાથી કરે છે ? તે તમને સમજાશે. અવળી પ્રરૂપણા કરનારને આ શાસન સંઘરતું નથી. શાસનની એવી જબ્બર નીતિ છે માટે.
અસભ્ય
·