________________
પર્વ મહિમા દર્શન મહારાજાપણું કે ચક્રવત્તીપણું પ્રાપ્ત કરવાની ઈચ્છાએ અભવ્ય પણ શાસ્ત્રાનુસારી ઉપદેશ આપે. જેવું કથન તથા નિરૂપણ ભવ્ય કરે, તેવું જ અભવ્ય પણ કરે. ભવ્ય કે અભવ્યના મોક્ષમાર્ગ કથનનિરૂપણમાં ફરક હેય નહિ. ધર્મનું જેવું ભવ્ય નિરૂપણ કરે તેવું અભવ્ય પણ નિરૂપણ કરે. " પ્રભુશાસન એક અક્ષરની પણ ફેરફારી સહન કરે તેમ નથી.
તમને પ્રશ્ન થશે કે અભવ્ય છેલ્લા એક જ મોક્ષતત્વને માન નથી. છતાં મોક્ષની પ્રરૂપણ શા માટે કરે?
ઉ૦ કર્મય માટે પ્રબલ એવું આ જૈનશાસન એવું કમળ છે, કે તે ઘટાડા વધારાના અંગે, ફેરફારીના અંગે, અભિપ્રાય ઉલટાવવાના અંગે, તેમજ એક અક્ષરની પણ ફેરફારી સહન કરવા તૈયાર નથી.
જમાલિનું દૃષ્ટાંત વિચારશે તે આ મુદ્દો તમને બરાબર સમજાશે. એક દૃષ્ટિએ જોઈએ તે જમાલિ ભગવાન મહાવીર મહારાજાથી ચઢિઆતા ગણાય.
તમે પૂછી શકે છે કે તે શી રીતે?
ભગવાને તે એકાકીપણે દીક્ષા લીધી હતી, ત્યારે જમાલિએ તે પાંચસે રાજકુમારો સાથે દીક્ષા લીધી હતી. જમાલ કોણ? ભગવાનને ભાણેજ અને પાછે જમાઈ. જમાલિની સ્ત્રીએ ભગવાનની પુત્રોએ) હજાર સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી હતી. વિચારે કે આ રીતિએ દીક્ષિત થનારની છાયા કેવી પડે? પણ એક જ અભિપ્રાયમાં જુદે પડતાં જૈનશાસને તેને ખસેડી દીધા.
માને છે ( માને તે મrs સૂ૦ રૂ૮૬) તથા “ વડે ફકત આટલા ફરકમાં શાસન બહાર ભગવાનનું મન્તવ્ય “મા
અર્થાત્ જે કરવા માંડ્યું તે થઈ ગયું, જમાલિએ તે નહિ માનતાં નવું નિરૂપણ કર્યું કે “ ” કહ્યું, અર્થાત્ કરાયા બાદ જ કર્ય” કહેવાય. દુનિયાદારીની દષ્ટિએ કે ઉપલક દષ્ટિએ જોશે તે જમાલિને નિર્ણય સાચે લાગશે, કેમકે કરવા માંડેલું તે વખતે ખલના પણ પામે, ન પણ થાય, છતાં જરા ઊંડા ઉતરશો તે