________________
18
જૈનતત્વ વિચાર જ્ઞાની પ્રાપ્તિમાં અધિક અંતર છે, તેથી તેમના અનુષ્ઠાનને ભાવાજ્ઞાના કારણરૂપ માની શકાય નહિ. પરંતુ અપ્રધાન જ માનવું જોઈએ.
ગાઢ મિથ્યાત્વના ઉદયમાં આગમવચન પ્રત્યે રૂચિ થતી નથી અને એથી જ આગમવચન સમ્યગુરીતિએ પરિણમતુ નથી. એ કારણથી અનુષ્ઠાનનું સેવન અવિધિથી થાય છે, વિષયતૃષ્ણાનું પ્રાબલ્ય હોય છે, કષાયનું પણ આધિક્ય હોય છે, તાત્વિક ધર્મ પ્રત્યે અરૂચિ હોય છે અને સતુસમાગમ લેતો નથી, એથી જ વિપરીત બુદ્ધિ નષ્ટ થતી નથી અને આદરા, અનુષ્ઠાન લાભના સ્થાને જ હાનિકર બની જાય છે. એ જીની પલક સામે દષ્ટિ હોતી નથી, કિન્તુ માત્ર આ લેકના જ વિષયસુખ પ્રત્યે દષ્ટિ કેન્દ્રિત થયેલી હોય છે અને એથી જ એવા જીવને ભૌતિક સુખમાં જ સુખની ભ્રમણ થએલી હોય છે. અતઃ વાસ્તવિક આંતરિક સુખના શોધનાથે તેઓને ઈચ્છા પણ પ્રગટતી નથી. એટલે આવા–અચરમાવતી નું અનુષ્ઠાન હરગીજ ભાવાનુષ્ઠાનના કારણરૂપ બની શકે નહિ. માટે જ એ અનુષ્ઠાન તુચ્છ હોઈ અનાદરણીય ગણાય. જ્યારે અપુનબંધકાદિના (આદિ શબ્દ માર્ગાભિમુખ, માર્ગપતિત ગ્રહણ કરવા જે અપનુબ. ધકની જ દશા વિશેષ છે.) મિથ્યાવની મંદતાના પ્રતાપે અસગ્રહને ત્યાગ થવાથી, આચરાતા અનુષ્ઠાને ભાવજ્ઞાના કારણ૫ બનતા હેવાથી તથા નિર્મળ બેધના અભાવમાં વિશિષ્ટ ઉપગ નહી હોવાના કારણે દ્રવ્યરુપ કહેવાતા છતાં અનમેદનીય છે તથા કમશઃ વિકાસક પણ છે. - ભાવાજ્ઞા એટલે સમ્યગજ્ઞાનપૂર્વક ભગવતકથિત અનુષ્ઠાનેના આચરણની શુદ્ધ પરિણતિ. એ પરિણતિપૂર્વક રત્નત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org