________________
જૈનતત્ત્વવિચાર
શકે. તે પછી તે એક વાકય સમગ્રગ્રાહી ન થઈ શકવાથી સ્યાદ્વાદશ્રત કેવી રીતે કહી શકાય?
94
ઉ-અલબત્ત, દેખીતી રીતે એક વાકય વસ્તુના અમુક એક અંશનું પ્રતિપાદન કરે છે, પણ જ્યારે વકતા તે વાકયવડે એક અંશનું પ્રતિપાદન કરવા છતાં પ્રતિપાદન કરાતાં તે અંશ સિવાયના ખીજા અશેાને પણ એક જ સાથે પ્રતિપા દન કરવા ઈચ્છે, ત્યારે તે ઈતર અ ંશેાને પ્રતિપાદનના સૂચક સ્યાત્ શબ્દને વાકયમાં પ્રયાગ કરે છે અથવા તેા યાત્ શબ્દના ઉચ્ચાર કર્યાં સિવાય પણ જ્યારે વક્તા તે શબ્દના ભાવને મનમાં રાખી વાકયને ઉચ્ચારે છે, ત્યારે તે વાકય સાક્ષાત્ અંશ માત્રગ્રાહી દેખાવા છતાં પણ ત્ શબ્દ સાથે અથવા સ્યાત્ શબ્દ સિવાય જ ઈતર સમગ્ર શાના પ્રતિપાદનના ભાવથી ઉચ્ચારાયેલુ હાવાને લીધે સ્યાદ્વાદશ્રત કહેવાય છે.
પ્રવકતા સ્યાત્ શબ્દના પ્રયાગ ન કરે તેમજ તેને ભાવ પણ મનમાં ન રાખે, તે તે જ વાકય ક્યી કેટમાં આવે
ઉo-નયશ્રતની કેટિમાં આવે.
પ્રજયારે વક્તા પેાતાને ઇષ્ટ એવા એક અંશનુ નિરાકરણ જ કરતા હોય ત્યારે તે વાકય કયા શ્રુતની કેડિટમાં આવે
ઉજ્જુ ય અથવા મિથ્યાશ્રુતની ટિમાં આવે. પ્ર–કારણ શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org