________________
જૈનતત્ત્વ વિચાર
સ’સારમાં શરીર, આત્મા આદિ શબ્દથી વચન અને ચિત્તના અવિવેક-અભેદ એ સદા સુલભ છે, પરંતુ તે દેહાંત્માક્રિનું ભેદપરિજ્ઞાન—આત્માની એકતાને નિશ્ચય કેટિ જન્માવડે પણ અત્યંત દુલ ભ છે. સંસારમાં બધાચ ભવસ્થ જીવે! શરીર અને આત્માની અભેદ્ય વાસનાથી વાસિત જ હાય છે. ભેદજ્ઞાની કોઇક જ હોય છે. સમયપ્રાકૃતમાં કહ્યું છે કે
144
૨સ જીવાને કામભોગાદિઅન્યની કથા સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી છે અને અનુભવમાંઆવેલી છે તેથી સુલભ છે, પરંતુ વિભકત-શરીરાદિથી ભિન્ન એવા આત્માની એકતા સાંભળવામાં આવી નથી, પરિચયમાં આવી. નથી અને અનુભવમાં આવી નથી તેથી સુલભ નથી.’
સમ્યગ્દષ્ટિને આવું ભેદજ્ઞાન હેાય છે. તેને સસાર તરફના તીવ્ર આસકિતભાવ એ થઈ ગયેલા હાય છે, તે પૂના અશુભ કર્મીના ઉદ્દયથી કદાચ પાપક્રિયામાં પ્રવતે તે પણ પશ્ચાત્તાપપૂર્ણ હૃદયે પ્રવર્તે છે. અને આત્માને હિતકારી પ્રવૃત્તિમાં ઉલ્લાસપૂર્ણ હૃદય પ્રવર્તે છે. તેના ગુણ્ણાના સ્વ રૂપલેને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કહે છે. નીચેના ગુણસ્થાનની અપેક્ષાએ અહીં અન તગુણહીન વિશુદ્ધિ હોય છે. ? “ટ્રેહામાવવિવેગડય, સર્વવા પુરુમે મને भवकेटघाऽपितद्भेदविवेकस्त्वतिदुर्लभः ॥ "
२ " सदपरिचिदाणुभूता सव्वस्स वि कामभोगव धकहा । एगन्तसुलभ वरि ण सुलभो विभत्तस्स ||
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org