________________
342
જૈનતત્ત્વ વિચાર
[ ૪૪૦ ]
વિશ્વવતી સવ ધમ માં જે સત્ય સાર છે, તે સર્વજ્ઞ વીરપ્રભુ પ્રતિપાદિત વેદવચને છે એમ જાણી, સ ધન સત્ય સારને જે ગ્રહણ કરે છે તે સત્ય જ્ઞાની ખની શકે છે. સમ્યગ્રષ્ટિ આત્માની આ ષ્ટિ હોય છે.
[ ૪૪૧
જો સ્યાદ્વાદષ્ટિ ચાને અનેકાન્તદૃષ્ટિ પ્રાપ્ત થાય, તે અનેક નચેાની સાપેક્ષતાએ સર્વ ધર્માંમાંથી સત્ય ગ્રહી શકાય છે.
[ ૪૪૨ ]
આ વિશ્વમાં જ્યાં-ત્યાં સત્ય ઘણું છે—એમ શ્રી વીત રાગ–સનદેવ પ્રરૂપે છે. સત્યના અશ વિના કાઈ ધ વિશ્વમાં જીવી શકતા નથી. હિંસા, મિથ્યા માન્યતા વિગેરે અસત્ય પણ હાય છે, પરંતુ સમ્યગ્દષ્ટિ-જ્ઞાનીપુરુષ હંસની દૃષ્ટિ ધારણ કરી અસત્ય ધર્મને મૂકી સત્યને ગ્રહે છે. [ ૪૪૩ ]
દુનિયામાં જો કોઈ નીતિ માસના ચાપડા શંકાશીલ કે ખાટા છે એમ કાઈ કહે તે ગુન્હેગાર ગણાય છે, તે સત્ત ભગવાન જેવા પરમ વીતરાગ પરમાત્માના વચનમાં શકા ધારણ કરનારા, તેને ખાટા કહેનારા ગુન્હેગાર કેમ ન ગણાય ?
[ ૪૪૪ ]
સ્વયં સત્યવાદી ન બનવુ એ જેટલા ગુન્હા છે, એના કરતાં પણ જે સત્યવાદી છે એમના પ્રત્યે અસદ્ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org