Book Title: Jain Tattva Vichar
Author(s): Punyavijay, Vajrasenvijay
Publisher: Sha Premji Korshi Mumbai

View full book text
Previous | Next

Page 359
________________ 340 જૈનતત્ત્વ વિચાર જ છે. જૈનધર્મીના જીવ--અજીવાદિ તત્ત્વજ્ઞાનના યથાસ્થિત અભ્યાસ–પરિશીલન સિવાય સમ્યકૂશ્રદ્ધા થવી અતિ દુષ્કર છે. એ થયા પછી જ ધમને લાયક મની શકાય છે. [ ૪૩૧ ] સંક્ષેપમાં જે વિચારા, જે વચના અને જે આચરણે આત્માને સ્વભાવ ભણી આપે અથવા રવભાવમાં જોડે, તે ધ. [ ૪૩૨ ] કેવલજ્ઞાની ભગવાનેાના અવિરાધી એવા વચનોના અનુસાર મૈત્રી આદિ સાત્ત્વિક ચાર ભાવનાઓવાળુ જે પ્રવર્તન થાય તે ધમ છે, અને એ વચનાના અનુસારે મૈત્રી આદિ ચાર ભાવનાવાળુ જીવન જેએ જીવે તે યથાર્થ ધમી છે. [ ૪૩૩ ] જૈનધમ નો ટૂંકી વ્યાખ્યા એટલી જ, કેજેમાં સ્યાદ્વાદ— અનેકાન્તવાદ રહેલા છે, કાઈના પણ પક્ષપાત નથી અને સવથા અવિરુદ્ધ—અવિસવાદી છે; તે ધમ શ્રી જૈનધમ છે. [ ૪૩૪ ] વેદાદિ અન્ય શાસ્ત્રામાં જે કેટલાક મળી આવે છે, તે શ્રી જિનાગમરુપ ઉછળેલા વચનરૂપી બિન્દુએ માત્ર છે. અવિસ વાદી ઉપદેશે મહાસાગરમાંથી [ ૪૩૫ ] ' દરેક ધર્મ પાતપેાતાના સ્થાને અપેક્ષાએ ` સાચા છે એમ માનવું, પણ તેથી બધા ધર્મો સરખા છે–એમ સિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374