________________
338
જૈનતત્વ વિચાર
પ્રશ્ચાત્ ખરા સત્યને નિશ્ચય કરવાની શકિત પ્રાપ્ત થતી નથી. દષ્ટિરાગથી વા મૂઢતાથી મનુષ્ય દેવ-ગુરુ-ધર્મની પરીક્ષા કરી શકતું નથી.
[૪૩] - ધર્મ, એ ઈહલૌકિક અને પારલૌકિક અથવા વ્યવહાર રિક અને પારમાર્થિક-એ બન્ને પ્રકારની ઉન્નતિ મેળવવાનું સાધન છે, પરંતુ ધર્મનું યથાર્થ સ્વરૂપ જ્યાં સુધી સમજ. વામાં આવે નહિ, ત્યાં સુધી ધર્મની આરાધના આરાધનારૂપ થઈ શકતી નથી.
[૪૨૪] વસ્તુનું ફળ સમજે, પણ જે સ્વરૂપ ન સમજે તે ઈષ્ટની સિદ્ધિ થઈ શકતી નથી : હીરા, મોતી કે પન્નાની કિંમત સમજે, પણ જો સ્વરૂપ ન સમજે તો ઠગાયા વગર રહે નહિ; તેવી જ રીતે ધર્મના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન મેળવવું જોઈએ અને એ મેળવે તે જ યથાર્થ ધર્મની પ્રાપ્તિ થાય, અન્યથા ઠગાવાનું થાય.
[ કર૫] નાના પ્રકારનાં દુઃખેને અનુભવતા પ્રાણીને ત્રણેય લોકમાં કે શરણ નથી. ધર્મને શરણ માનીએ તે તે વ્યાજબી છે, પરંતુ એમ માનવા છતાં જે ધર્મની આરાધના કરવામાં ન આવે તે દુઃખને નષ્ટ કરવાનું ક્યાંથી બની શકે?
[૪૨૬ ] ધમ માનનાર-કરનાર કેઈ આખે સમુદાય મેસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org